જનમો જનમ નો નાતો બાંધી રે લીધો હરિ તારા નામ નો પ્યાલો રે પીધો || લખેલુ છે
Автор: શ્રી હરિ Satsang
Загружено: 2025-10-09
Просмотров: 1127
જનમો જનમ નો નાતો બાંધી રે લીધો હરિ તારા નામ નો પ્યાલો રે પીધો || લખેલુ છે #jayshreebenbaldha #desi #positivity #krishna #kirtan
જનમો જનમ નો નાતો બાંધી રે લીધો હરિ તારા નામ નો પ્યાલો રે પીધો
જનમો જનમ ના નાતો મીરા બાઈ યે બાંધો એમા રાણાજી યે ઉપાડો તો વાંધો જેર ના અમૃત કરી રે દિધા...આ તારા નામનો......
જન્મો જન્મ નો નાતો નરસિંહ બાંધો નાગરી નાતે તે દી ઉપાડો તો વાંધો હાર હથો હથ આપી રે દીધા...આ હરિ તારા નામનો.....
જન્મો જનમ નો નાતો સખુબાઈ બાંધો સાસુજી એ તે દી ઉપાડો તો વાંધો લાજુ કાઢીને પાણી ભરી રે દીધા... હરિ તારા નામનો......
જન્મો જન્મ નો નાતો દ્રોપદીએ બાંધો દુષ્ટ દુશાષને ઉપાડો તો વાંધો પરી સભામાં સીર પૂરી રે દીધા...આ હરિ તારા નામનો......
જન્મો જન્મ નો નાતે અજમલ જીએ બાંધા હા તો ચાલીને તે તો વચન આપા પુત્ર બનીને પગલા પાડી રે દીધા...આ હરિ તારા નામનો....….
જન્મો જનમ નો નાતો ગોપયુ યે બાંધો ઈર્ષાળુ અભિમાની યે ઉપાડો તો વાંધો તારો મારો નાતો વાલા તોડો નહીં તૂટે..આ હરિ તારા નામનો..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: