નારેશ્વર પંચકોષી પરિક્રમા ભાગ-૧ || Narmada Parikrama
Автор: 🙏🏻ANOKHA YATRI🙏🏻
Загружено: 2024-04-30
Просмотров: 1196
નારેશ્વર પંચકોષી પરિક્રમા ભાગ-૧ || Narmada Parikrama #narmadamaiya #narmada #google_pixel_6a
બધા દર્શકને મારા નમસ્કાર
નારેશ્વર પંચક કૃષિ પરિક્રમા દરમિયાન જે જે પૌરાણિક સ્થળોની અમે દર્શન કર્યા તે તે તીર્થોના દર્શન તમને આ વિડીયો દ્વારા કરાવવાની એક રજૂઆત કરી છે
રંગ અવધૂત બાપજી જે જે તીર્થના ભ્રમણ કર્યું અને જે જે ભક્તોના ઘરે ગયા તે દરેકના ઘરે અમે દર્શન માટે ગયા હતા
એક હતો યાત્રાનો આનંદ સહુ સાથે મળી
અને આ યાત્રા પૂર્ણ કરી હતી
આ યાત્રામાં જોડાનાર વધારે પડતા ભાવિક ભક્તો બહુ મોટી ઉંમરના હતા છતાં પણ યાત્રા દરમિયાન આવનારા
જે સાંકડા અને કઠિન રસ્તાઓ હતા તેમાં ધૂન કીર્તન કરતા કરતા એવી રીતે પાર થયા કે આપણે દંગ રહી જઈએ
યાત્રા દરમિયાન ઘણા પ્રકારના દ્રશ્ય અને ઘણા પ્રકારના મંદિરોના દર્શન આવરી લેવામાં આવ્યા છે પરંતુ અમુક મંદિરોમાં એમને પવિત્ર જાળવવા માટે થઈ અને શૂટિંગ ફોટાની મનાઈ હોવાથી એ મંદિરોનું શૂટિંગ કે ફોટા મૂક્યા નથી
આપનો મિત્ર દિલીપ પરમાર અનોખા યાત્રી
વીડિયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: