Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Kasumbi No Rang | કસુંબી નો રંગ | Praful Dave | Populer Gujarati Song | Soormandir

Автор: Soor Mandir

Загружено: 2018-02-14

Просмотров: 4064920

Описание:

Kasumbi No Rang | કસુંબી નો રંગ | Praful Dave | Populer Gujarati Song | Soormandir

Song : Kasumbi No Rang
Album : Chelaiya Nu Halardu
Singer : Praful Dave
Music : Appu
Label : Soor Mandir

#soormandir #kasumbinorang #prafuldave

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,

ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ,

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...

હે એવી બહેનીના કંઠે નીતરતાં હાલરડામા ઘોળ્યો કસુંબીનો રંગ,

હે એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ,

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ,

સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ,

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ,

વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ,

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ,

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ,

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...

પિડિતની આંસુડાધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ,

શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ,

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...

ધરતીનાં ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ,

એવા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે કાંઈ મલકાયો કસુંબીનો રંગ,

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલા હો પીજો કસુંબીનો રંગ,

દોરંગાં દેખીને ડરિયાં ટેકીલા હોંશિલા હો લેજો કસુંબીનો રંગ,

હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ (૨)

સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો

Please "Subscribe" on this Link for more Videos.
   / subscription_c.  .

We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!

આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.

Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!

---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
  / soormandir  

Follow Us On Instagram:
  / soormandir  

Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link :
http://soormandir.app.link

Our website - http://soormandir.in

Twitter Us On:
  / soormandirindia  

Follow Us On jiosaavn :
https://www.jiosaavn.com/label/soor-m...

#soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun

Kasumbi No Rang | કસુંબી નો રંગ | Praful Dave | Populer Gujarati Song | Soormandir

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Джем – Kasumbi No Rang | કસુંબી નો રંગ | Praful Dave | Populer Gujarati Song | Soormandir

Джем – Kasumbi No Rang | કસુંબી નો રંગ | Praful Dave | Populer Gujarati Song | Soormandir

Mari Hundi Swikaro Maharaj | Narsinh Mehta Bhajans | Praful Dave I Pamela Jain | Gujarati Bhajan

Mari Hundi Swikaro Maharaj | Narsinh Mehta Bhajans | Praful Dave I Pamela Jain | Gujarati Bhajan

Jhaverchand Meghani : 'Kasumbi-no Rang' (video featuring 20 illustrious Singers)

Jhaverchand Meghani : 'Kasumbi-no Rang' (video featuring 20 illustrious Singers)

બેનો ને હસાવી હસાવી ને પેટમાં દુઃખાડી દીધું |  Mayabhai Ahir | New Jokes 2025 | Junu Loksahitya

બેનો ને હસાવી હસાવી ને પેટમાં દુઃખાડી દીધું | Mayabhai Ahir | New Jokes 2025 | Junu Loksahitya

શંભુ શરણે પડી | સંતવાણી ભજન | પ.પું. નારાયણ સ્વામી | Shambhu Sarane Padi |  Narayan Swami | VND Film

શંભુ શરણે પડી | સંતવાણી ભજન | પ.પું. નારાયણ સ્વામી | Shambhu Sarane Padi | Narayan Swami | VND Film

Jagdish Mehta ના પિતાએ ફરિયાદને લઈને શું કહ્યું? ભાવુક થયા જગદીશ મહેતા.. સાંભળો શું કહ્યું?

Jagdish Mehta ના પિતાએ ફરિયાદને લઈને શું કહ્યું? ભાવુક થયા જગદીશ મહેતા.. સાંભળો શું કહ્યું?

આ કથા સાંભળવાથી આત્માને શાંતિ મળે છે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

આ કથા સાંભળવાથી આત્માને શાંતિ મળે છે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

સપનામાં 2.5 કરોડ આપી દીધા || Hakabha Gadhvi || Full comdey || #hakabha #jokes

સપનામાં 2.5 કરોડ આપી દીધા || Hakabha Gadhvi || Full comdey || #hakabha #jokes

પ્રભાતિયા I સંસ્કૃતિ ને ઉજાગર કરતા ભજન I PRABHATIYA I BEST GUJRATI MORNING BHAJAN

પ્રભાતિયા I સંસ્કૃતિ ને ઉજાગર કરતા ભજન I PRABHATIYA I BEST GUJRATI MORNING BHAJAN

Ashok Sound Official | Shivaji Nu Halardu | Shivaji Jayanti Special |Aabh Ma Ugel Chandlo Ne Jijabai

Ashok Sound Official | Shivaji Nu Halardu | Shivaji Jayanti Special |Aabh Ma Ugel Chandlo Ne Jijabai

શંભુ શરણે પડી | shambhu sharne padi | narayan swami | shiv bhajan | નારાયણ સ્વામી

શંભુ શરણે પડી | shambhu sharne padi | narayan swami | shiv bhajan | નારાયણ સ્વામી

KATHA KIRTAN | પુ. જીગ્નેશ દાદા રાધે રાધે

KATHA KIRTAN | પુ. જીગ્નેશ દાદા રાધે રાધે

Kasumbi No Rang | Gujarati Jalso

Kasumbi No Rang | Gujarati Jalso

શિયાળો આવોને ઠંડી લાવો | MayaBhai Ahir | Savaj Ni Moj

શિયાળો આવોને ઠંડી લાવો | MayaBhai Ahir | Savaj Ni Moj

સોના ને લાગે ક્યાંથી કાટ - ભાગ ૨ | Sona Ne Lage Kyanthi Kaat (Part 2) | Gujarati Bhajan | Soormandir

સોના ને લાગે ક્યાંથી કાટ - ભાગ ૨ | Sona Ne Lage Kyanthi Kaat (Part 2) | Gujarati Bhajan | Soormandir

Ghadvaiya mare thakorji nathi thavu | Pranlal Vyas | Superhit Santvani

Ghadvaiya mare thakorji nathi thavu | Pranlal Vyas | Superhit Santvani

મારા નખ ના પરવાળા જેવી ચૂંદલડી || Kirtidan Gadhavi - Farida Mir - Geeta Rabari -

મારા નખ ના પરવાળા જેવી ચૂંદલડી || Kirtidan Gadhavi - Farida Mir - Geeta Rabari -

Prachin Bhajan | Suresh Raval | Gujarati Prachin Bhajan |

Prachin Bhajan | Suresh Raval | Gujarati Prachin Bhajan |

Mor Bani Thanghat Kare | Aditya Gadhvi | Garba Medley | Mahashivratri 2020

Mor Bani Thanghat Kare | Aditya Gadhvi | Garba Medley | Mahashivratri 2020

JESAL KARILE VICHAR (જેસલ કરીલે વિચાર) - LALITA GHODADRA || PANKAJ BHATT - TRADITIONAL

JESAL KARILE VICHAR (જેસલ કરીલે વિચાર) - LALITA GHODADRA || PANKAJ BHATT - TRADITIONAL

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]