બનાસકાંઠા: પાલડીયા ગામે ધારાસભ્ય ચૈતર વસાવા પાલડીયા ગામની મુકાલાતે | Chaitar Vasava Mla
Автор: DPNews Gujarati
Загружено: 2025-12-17
Просмотров: 40272
બનાસકાંઠા: પાલડીયા ગામે ધારાસભ્ય ચૈતર વસાવા પાલડીયા ગામની મુકાલાતે | Chaitar Vasava Mla
#chaitarvasava #banaskantha #banaskanthanews #aapgujarat #chaitarvasavamla #dpnews #dpnewsgujarati
પાડલીયા ગામમાં જે ઘટના ઘટી હતી, તેની સત્યતા ચકાસવા AAP ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા ગામ પહોંચ્યા
બનાસકાંઠા પાડલીયા ગામની ઘટના પાછળ કોઈ નાના નહીં પરંતુ સરકારના મંત્રી-સંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાઓ છે: ચૈતર વસાવા
ફક્ત એક તરફી FIR કરવામાં આવી, અમારી માંગ છે કે બંને તરફી FIR કરવામાં આવે: ચૈતર વસાવા
ઉચ્ચ અધિકારીઓના કહેવાથી હિંસા થઈ છે, તો ફોરેસ્ટના અને ઉચ્ચ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે: ચૈતર વસાવા
સ્થાનિકોને ઉશ્કેરીને તેમના પર FIR કરવામાં આવી, આ FIR રદ કરવામાં આવે: ચૈતર વસાવા
અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો અંબાજીથી ઉમરગામના લોકો ગાંધીનગરનો રસ્તો પકડશે: ચૈતર વસાવા
આદિવાસી લોકો પાસે કોઈ પણ પ્રકારના ભાલા કે તીરકામઠા ન હતા: ચૈતર વસાવા
ઉદ્યોગપતિના ઈશારે કામ કરનારી ભાજપ સરકારના વન મંત્રી અને SPના ઇશારે હિંસા થઈ: ચૈતર વસાવા
ગામના લોકો પર પોલીસે બેરહેમી પૂર્વક લાઠીચાર્જ કર્યો, 32-35 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા: ચૈતર વસાવા
લાઠીચાર્જ થયો, 27 ટીયર ગેસના સેલ છોડાયા, કોના આદેશથી આ કાર્યવાહી થઈ?: ચૈતર વસાવા
કોના આદેશથી 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ કરવામાં આવ્યો?: ચૈતર વસાવા
જે પણ આદિવાસી લોકો સાથે અત્યાચાર થયો છે, એમને ન્યાય નહીં મળે તો માનવ અધિકાર આયોગ, જનજાતિ આયોગ અને યુનોની કોર્ટમાં જઈશું: ચૈતર વસાવા
તંત્ર દ્વારા કૂવો પુરવામાં આવ્યો, પાક હતો ત્યાં જેસીબી દ્વારા ખાડા ખોદવામાં આવે છે, માટે સ્થાનિકોએ તંત્રને સવાલ કર્યો કે આ વિસ્તાર અનુસૂચિ 5માં આવે છે તો ગ્રામસભાની પરમિશન શા માટે લીધી નથી?: ચૈતર વસાવા
પોલીસે ઉચ્ચ અધિકારીના કહેવાથી સવાલ કરનાર આગેવાનોને બળજબરી પૂર્વક જીપોમાં ભરીને લઈ જવાની કોશિશ કરી હતી: ચૈતર વસાવા
About Video: Source : Social Media (નોંધ : અમે આ વીડિયોની પુષ્ટિ નથી કરતા )
Our Some Other Playlist
My Gears:
Our Other Social Link 👇
FACEBOOK : / dpnewsgujarati
YOUTUBE : / @dpnewsgujarati
Instagram- / dpnews.gujarati
KOO App - https://www.kooapp.com/profile/dpnews...
WHATSAPP : https://goo.gl/FGMMS5
DP NEWS
DIVYAPARIKSHIT NEWS ( DP NEWS GUJARATI )
Email - [email protected]
#dpnews #dpnewsgujarati #dpnewslive
#gujaratinewslive #livenews #latestupdate #gujaratinewslive #gujaratisamacharlive #આજ_ના_સમાચાર #ગુજરાતી_સમાચાર #newupdate #latestnews #gujaratinewschannel #gujaratpolitics #crimestory
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: