ભવાની માતા મંદિર ભવાની બીચ મહુવા ગુજરાત || Bhavani Mata Mandir Bhavani Beach Mahuva Gujarat
Автор: Rakhdu Travelinfo
Загружено: 2022-09-15
Просмотров: 1288
ભવાની માતા મંદિર ભવાની બીચ મહુવા ગુજરાત || Bhavani Mata Mandir Bhavani Beach Mahuva Gujarat
#Bhavani_mata_mandir_mahuva_gujarat
#Bhavani_mandir
#bhavani_temple
#Bhavani_Beach
#youtube_video
#Rakhdu_Travelinfo
#ભવાની
#મહુવા
Bhavani mata nu mandir mahuva bhavani Beach મહુવા થી પાંચ કિલોમીટર દૂર સમુદ્ર કિનારે 6000 વર્ષ થી પણ વધારે જૂનુ ભવાની માતાનું મંદિર આવેલું છે. અહીંયા થી ધોળાવીરા સભ્યતાના અવશેષ પણ મળી આવેલા છે. કેવાય છે કે આ જગ્યા ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજી ના પ્રેમ નુ પ્રતીક માનવામાં આવે છે.
Bhavani mata temple એક્સાઇડ સમુદ્ર અને ત્રણ બાજુ જંગલોથી ઘેરાયેલું છે. મંદિર ની સામે ની સાઈડ અપાર સમુદ્ર આવેલો છે.
ભવાની માતા હજારો પરિવારના કુળદેવી છે અહીંયા દર રવિવારે અને આંસુ નવરાત્રીના દિવસે બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે.
Bhavani mandir
Bhavani mata mandir mahuva Gujarat
Rakhdu travelinfo
bhavani beach mahuva
bhavani mandir mahuva
bhavani temple mahuva
youtube Vidios
ભવાની માં
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: