Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ભજન નીચે લખેલું છે🌹લગની લાગી સાવરીયા તારા નામની રે🌹Lagani Lagi Sawariya 🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan

Автор: Divya Music

Загружено: 2025-10-04

Просмотров: 37457

Описание:

Bhajan:લગની લાગી સાવરિયા તારા નામની રે
હવે મૂકી દેને મારા માથે હાથ લગની લાગી

Singer: Daxa Patel

લગની લાગી સાવરિયા તારા નામની રે
હવે મૂકી દેને મારા માથે હાથ લગની લાગી....
જળ વિનાની જેમ ઝૂરે માછલી રે
હું તો જોવું છું તેમ તારી વાટ લગની લાગી....
તાપ તીરથ નથી કઈ જાણતી રે
તારી યાદીમાં લખજે મારું નામ લગની લાગી...
તારી મોરલી એ મનડું મારું મોહ્યુ રે
મારે હૈયે ને હોઠે તારું નામ લગ્ન લાગી...
હું તો તારા ભરોસે જીવન જીવતી રે
વાત મારી સાંભળજે નંદલાલ લગની લાગી...
તારા પ્રીતે બંધાયા મારા પ્રાણ વાલા
હું છું તારી રાધા ને તું છે શ્યામ લગની....
તારું મુખડું જોવાનો મને રંગ લાગ્યો
મારા જીવનમાં માગ્યો તારો સાથ લગની લાગી...
તને માન્યો છે મનથી મારો કાના
જન્મો જનમનો તારો સથવારે લગન લાગી...
જરા દિલમાં દયા તું તો લાવજે રે
મને તારો કહી દે એકવાર લગની લાગી...
હું તો જન્મો જનમની તારી દાસી રે
તારો વિયોગ ના મુજથી સહેવાય લગની લાગી...
તારા રંગમાં નંદલાલ રંગાઈ છું હું
ભલે દુનિયા કરે બદનામ લગની લાગી...
મને એકવાર દર્શન તારા આપજે રે
મારું જીવન ધન્ય થઈ જાય લગની લાગી...
લગની લાગી સાવરિયા તારા નામની રે
હવે મૂકી દેને મારા માથે હાથ લગની લાગી....

lagani lagi sawariya tara namani re
lagani lagi sawariya
લગની લાગી સાવરિયા તારા નામની રે
લગની લાગી સાવરિયા
કૃષ્ણ ભજન
કાનુડાના ભજન
કનૈયાના ભજન
ભજન ગુજરાતી
ગુજરાતી ભજન
નવા ભજન
bhajan sangit
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan

#laganilagisawariyataranamnire
#laganilagisawariya
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan

ભજન નીચે લખેલું છે🌹લગની લાગી સાવરીયા તારા નામની રે🌹Lagani Lagi Sawariya 🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ભજન લખેલું છે🌹

ભજન લખેલું છે🌹

Джем – ભજન નીચે લખેલું છે🌹લગની લાગી સાવરીયા તારા નામની રે🌹Lagani Lagi Sawariya 🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan

Джем – ભજન નીચે લખેલું છે🌹લગની લાગી સાવરીયા તારા નામની રે🌹Lagani Lagi Sawariya 🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan

श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD

श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD

হরি কৃষ্ণ

হরি কৃষ্ণ

મસ્ત મજાનું જોરદાર નવુ કિર્તન🙏કૃષ્ણભજન💓ગુજરાતીભજન🏵નવુભજન💗krishnabhajan🌹gujaratibhajan#trending#viral

મસ્ત મજાનું જોરદાર નવુ કિર્તન🙏કૃષ્ણભજન💓ગુજરાતીભજન🏵નવુભજન💗krishnabhajan🌹gujaratibhajan#trending#viral

Omprakash yadav

Omprakash yadav

ભજન લખેલું છે🌹તારી માં દેવકી કે જશોદા કોનો છોરો કનૈયો🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan 🌹 Tari Ma Devaki

ભજન લખેલું છે🌹તારી માં દેવકી કે જશોદા કોનો છોરો કનૈયો🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan 🌹 Tari Ma Devaki

Mara Morli Vala Vir - DHUN - Hiral Prajapati - મારા મોરલી વાળા વીર

Mara Morli Vala Vir - DHUN - Hiral Prajapati - મારા મોરલી વાળા વીર

Dwarika No Vasi Kanahyo Maru Naam | દ્વારકાનો કનૈયો મારુ નામ | Gujarati Song | ક્રિષ્ના ભજન |

Dwarika No Vasi Kanahyo Maru Naam | દ્વારકાનો કનૈયો મારુ નામ | Gujarati Song | ક્રિષ્ના ભજન |

ભજન નીચે લખેલું છે🌹એકવાર એકવાર હરી સત્સંગમાં આવોને🌹નવું ભજન🌹ભક્તિ સોંગ🌹 Bhajan

ભજન નીચે લખેલું છે🌹એકવાર એકવાર હરી સત્સંગમાં આવોને🌹નવું ભજન🌹ભક્તિ સોંગ🌹 Bhajan

લખેલું છે 🌷 સુપર... ભજન...પાંડુરંગ વિઠ્ઠલા...

લખેલું છે 🌷 સુપર... ભજન...પાંડુરંગ વિઠ્ઠલા...

ભજન લખેલું છે નીચે🌹હું તો રાધે રાધે ગાઉ શ્યામ તારી ગલીઓમાં🌹Huto Radhe Radhe Gau Shyam Tari Galioma

ભજન લખેલું છે નીચે🌹હું તો રાધે રાધે ગાઉ શ્યામ તારી ગલીઓમાં🌹Huto Radhe Radhe Gau Shyam Tari Galioma

Top 10 Krishna Bhajan Gujarati | કૃષ્ણ ભગવાન ગીત | Gujarati Bhajan | Kanuda Na Geet | Krishna Song

Top 10 Krishna Bhajan Gujarati | કૃષ્ણ ભગવાન ગીત | Gujarati Bhajan | Kanuda Na Geet | Krishna Song

એક આવ્યા છે યોગીરાજ જશોદા તારા આંગણે | Manjulika Kapdi | Dhun Mandali - Kirtan Mandali

એક આવ્યા છે યોગીરાજ જશોદા તારા આંગણે | Manjulika Kapdi | Dhun Mandali - Kirtan Mandali

Radhe Radhe Radhe Gokul Ma Govind Radhe | રાધે રાધે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે | ક્રિષ્ના ભજન |

Radhe Radhe Radhe Gokul Ma Govind Radhe | રાધે રાધે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે | ક્રિષ્ના ભજન |

વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

આજ રે કનૈયા મારા સત્સંગમાં તું આવજે વેલો વેલો આવજે મોડું ના કરજે રે( નીચે લખેલું છે

આજ રે કનૈયા મારા સત્સંગમાં તું આવજે વેલો વેલો આવજે મોડું ના કરજે રે( નીચે લખેલું છે

કાનો હસે મધુરમ કાનો બોલે મધુરમ - અરુણાબેન ( કિર્તન લખેલું નીચે છે)

કાનો હસે મધુરમ કાનો બોલે મધુરમ - અરુણાબેન ( કિર્તન લખેલું નીચે છે)

તુલસી ની માળા બોલે સીતારામ .. || Tulshi Ni Mala Bole Sitaram || Dhun Mandli || Manjulika Kapdi

તુલસી ની માળા બોલે સીતારામ .. || Tulshi Ni Mala Bole Sitaram || Dhun Mandli || Manjulika Kapdi

લખેલું છે🌹નવું ભજન 🌹રમતો રમતો જાય આજ મારો કાનો રમતો જાય 🌹કૃષ્ણ ભજન

લખેલું છે🌹નવું ભજન 🌹રમતો રમતો જાય આજ મારો કાનો રમતો જાય 🌹કૃષ્ણ ભજન

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]