ફટાફટ બનાવો દુકાન જેવી કાજુ કતરી – પરફેક્ટ કાજુ કતરી – માપ સાથેની રેસીપી
Автор: Usha ki rasoi
Загружено: 2025-10-28
Просмотров: 184
દિવાળી કે કોઈપણ તહેવાર માટે બનાવો સ્વાદિષ્ટ અને દુકાન જેવી કાજુ કતરી હવે તમારા પોતાના ઘરે! 😋
આ રેસીપીમાં કોઈ માવો નથી, ફક્ત કાજુ, ખાંડ અને થોડું પ્રેમ ❤️
આવી રીતે બનાવશો તો કતરી બનશે બરાબર દુકાન જેવી નરમ અને ચમકદાર.
ઝટપટ તૈયાર થાય એવી આ રેસીપી બાળકો અને મોટા સૌને ગમશે!
🎥 વિડિયો પૂરો જુઓ અને ઘરે જ અજમાવો આ પરફેક્ટ કાજુ કતરી રેસીપી.
લાઈક 👍, શેર ❤️ અને સબ્સ્ક્રાઇબ 🔔 કરવાનું ભૂલશો નહીં!
✨
#KajuKatli #GujaratiSweet #DiwaliSpecial #HomemadeSweets #KajuKatliRecipe #GujaratiCooking #IndianMithai #KajuKatliAtHome #DiwaliMithai #SweetRecipe
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: