છોકરાઓ લગ્નની ઉંમરે વાંઢા છે કેમ? છોકરીઓ નથી મળી રહી?
Автор: Criticalભાઈ - Bhavesh Pokar
Загружено: 2025-12-12
Просмотров: 44
શું આજે ગુજરાત એક એવા સોશિયલ ફેરફારમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં લગ્ન સિસ્ટમ આખી બદલાઈ રહી છે?
શા માટે છોકરીઓ nowadays ગામડાંના છોકરાઓને પસંદ કરતી નથી?
આ વીડિયોમાં તમે શું શીખશો?
ગુજરાતમાં લગ્ન ક્રાઈસિસ કેમ વધી રહી છે
છોકરીઓ મેટ્રો સિટી (Ahmedabad, Vadodara) ના છોકરાઓને કેમ પસંદ કરે છે
ગામડાં/ટાઉનના છોકરાઓ reject થવાનું સાચું કારણ
modern girls ના choices ની પાછળનું real કારણ ?
gender imbalance + economic changes નું સારો explain
logical reasoning ના આધારે relationship mismatch
Gujarat society મા value-shift કેમ થઈ રહી છે
આ વિડિઓ 18-30 ના યુવાનો માટે
આ વીડિયો કોઈ blame game નથી.
👉 જો તમને વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો LIKE, SHARE અને COMMENT કરજો.
👉 વધુ આવી deep analysis માટે SUBSCRIBE કરજો.
#GujaratMarriageCrisis #ModernRelationships #RelationshipPsychology #GujaratYouth #IndianMarriageCrisis #LogicalReasoning #PhilosophicalAnalysis #GujaratTrending #GujaratiYouTuber #SocialChangeIndia
Instagram - https://instagram.com/critical_bhai_b...
( @Criticalભાઈ )
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: