પીર હઝરત કામુંસા વલી દરગાહ બાવળા વદર પોરબંદર | Pir Hazrat KamunSha Wali Dargah Bawla Wadar Porbandar
Автор: 𝐒𝐡𝐚𝐌𝐬 𝐓𝐚𝐁𝐫𝐄𝐳 𝐕𝐥𝐨𝐠
Загружено: 2020-07-01
Просмотров: 19215
પીર હઝરત કામુંસા વલી દરગાહ બાવળા વદર પોરબંદર | Pir Hazrat KamunSha Wali Dargah Bawla Wadar Porbandar
ખાસ શુચના ખાસ શુચના
આજથી સવૈ હિદૂ મુસલીમ ભાઈ ઓ ને જણાવાનુ કે, બાવળાવદર મુકામે હઝરત સયૈદ પીર કામુનશાહ વલી નુ ઊષૅ તા: 5 જુલાઈ ૨૦૨૦/ ૧૩ જીલકાદ ના રોજ મૌકુફ રાખેલ છે.
સમગૃ દેશ મા બિમારી ની માહમારી ના કારણે ઊષૅ નુ પોગામ મોકુફ રાખવામા આવે છે. જેથી તમામ ચાહકો તેમના ધરે હઝરત સયૈદ પીર કામુનશાહ વલી ના નામે ફાતેહા આપે અને દુઆ કરે તેવી સવૅ ને અપીલ છે.
મહેરબાની કરીને, કોઈ પણ વયકતી દરગાહ શરીફ ના આવે અને ખાદિમ ને તકલીફ ન પહોચે અને કાયદા નુ પાલન કરે.
શુકૃવાર ના રોજ દરગાહ શરીફ બંધ રાખવામા આવે છે તેની ખાસ નોધ લેવી. જયારે પણ શુકૃવાર રાબેતા મુજબ સલામી થશે તો આપ શૌ ને જાણ કરવામા આવશે.
લી,
હઝરત સયૈદ પીર કામુનશાહ વલી ના ખાદિમ
રફીક ભાઈ મામદ ભાઈ ખલીફા
બાવળાવદર
#બાવળાવદર #પોરબંદર #કામુંસાવલી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: