કચ્છી નવું વર્ષ અષાઢી બીજે કેમ મનાય છે? ઈતિહાસ અને રહસ્યો જાણો!
Автор: Dharma Ni Jyot
Загружено: 2025-06-26
Просмотров: 7296
"કચ્છી નવું વર્ષ અષાઢી બીજે કેમ મનાય છે? ઈતિહાસ અને રહસ્યો જાણો!"
🙏 "નયે વરેંજીયુ જેજીયુ જેજીયુ વધાયું" 🙏
લાખા ફુલાણી, માલધારીઓ, દરિયાખેડૂઓ અને ઐતિહાસિક પરંપરાઓના આધારે કચ્છમાં નવું વર્ષ અષાઢ સુદ બીજથી કેમ ઉજવાય છે, તેની દંતકથાઓ આ વીડિયોમાં જોવા મળશે એકથી એક રહસ્યભરી અને લોકજીવનથી જોડાયેલી સાચી કહાનીઓ.
🏇 લાખા ફુલાણીની દંતકથા
🌧️ ચોમાસાની આશા સાથે વતન પરત ફરતા માલધારીઓ
⚓ દરિયામાં ખેપ મારી પરત ફરતા ખલાસીઓ
📜 કચ્છી પરંપરાનું વૈજ્ઞાનિક અને સંસ્કૃતિક મહત્ત્વ
આ વિડિયો કચ્છની ધરતી અને તેની જીવંત લોકસંસ્કૃતિને સમર્પિત.
✅ વિશેષ:
➤ આ વિડીયો ધર્મ અને ઇતિહાસના અદભૂત મિશ્રણ સાથે બનાવાયો છે.
➤ અદ્ભુત કચ્છ ના નવા વર્ષ અષાઢી બીજનો ઈતિહાસ સંપૂર્ણ જુઓ અને શેર કરો.
#KachchiNewYear #AshadhiBij #KutchHistory #ashadhibij #kutch
#Lakhabapu #KutchiCulture #GujaratiHeritage #DharmaNiJyot
Your Interest
🔹Kachchi New Year,
🔹Ashadhi Bij
🔹lakhha fulani
🔹kutch traditions
🔹kutch festival
🔹lakhabapu katha
🔹kutchi lokkatha
🔹kutchi parampara
🔹kutch culture
🔹ashadhi bij history
🔹Dharma Ni Jyot
🔹Gujarati heritage
🔹kachchh navu varsh
🔹kutchi new year story
🔹Ashadhi Bij 2025
🔹Kutch New Year History
🔹કચ્છી નવા વર્ષનો ઈતિહાસ
🔹કચ્છી નવું વર્ષ અષાઢી બીજ ઈતિહાસ
🔹લાખા ફુલાણી નો ઈતિહાસ
🔹કચ્છ માં નવું વર્ષ ક્યારે આવે ?
🔹કચ્છમાં શા માટે અષાઢી બીજે નવું વર્ષ આવે ?
--------------------------------------------------------------------------
👍 Facebook અને Instagram માં પણ " Dharma Ni Jyot " ને Follow કરો.
Our Social Media Link Below:👇👇👇
Fb Link - / 1e3nq98gdy
Instagram Link - https://www.instagram.com/dharmani_jy...
--------------------------------------------------------------------------
👉જો વીડિયો પસંદ આવે તો ♥️ લાઈક કરો, શેર કરો અને આવા જ ધાર્મિક વિડિયો જોવા માટે અમારી ચેનલ 🪔"ધર્મ ની જ્યોત" 🪔 ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો.
👉 મિત્રો આપણી ચેનલ 🪔"ધર્મ ની જ્યોત" 🪔 નો ઉદ્દેશ્ય ફક્ત હિન્દુ ધર્મ ની ધાર્મિક બાબતો ને લોકો સુધી પહોચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્તમ કાર્ય માં જોડાઓ અને વધુ માં વધુ લોકો સુધી આપણો વીડિયો શેર કરો .
👉 આપણી YouTube ચેનલ "ધર્મ ની જ્યોત" ને સબસ્ક્રાઈબ કરી બેલ 🔔 નું icon પણ ઓન કરો જેથી સૌથી પહેલા આપને ચેનલ ના નવા અપડેટ્સ મળતા રહે.
🙏 સુચના - આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા ધાર્મિક વીડિયો અને ઈતિહાસ લોકો સુધી પહોંચાડવાનો છે , આ ચેનલ માં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદ્દેશ્ કોઈ વ્યક્તિ , સમાજ , સંસ્થા કે કોઈ સમુદાય ની લાગણી ને ઠેસ પહોચાડવાનો નથી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: