અજરામર વૈયાવચ્ચ ધામ દ્વારોદ્દઘાટનના મંગલ પ્રવેશ - દિવસ : 2
Автор: Ajaramar Kripa
Загружено: 2025-11-08
Просмотров: 3566
અજરામર કૃપા ફાઉન્ડેશન - લીંબડી અંતર્ગત
ગુરુકૃપા વૈયાવચ્ચ ધામ - કચ્છ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત
ધર્મનગરી એવા ભુજ શહેરમાં સર્વ પ્રથમ જૈન સમાજના દરેક ગચ્છ - સંપ્રદાયના પૂ. સાધુ-સાધ્વીજી ઓ માટે
અજરામર વૈયાવચ્ચ ધામ દ્વારોદ્દઘાટનના મંગલ પ્રસંગે
તારીખ : 08/ નવેમ્બર / 2025 શનિવાર ,
ભારતના સુપ્રસિધ્ધ કલાકારો ગૌતમ બારીઆ , પાર્થ દોશી , ભાવિક શાહ રજુ કરશે
અંતરનાદ ભક્તિ ની ભવ્ય રાત રાત્રે 8 કલાકે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: