ભૂજમાં શુધ્ધ અને સાત્વિક ગુજરાતી થાળી ફક્ત ૧૨૦/-
Автор: VIRAL KOTECHA (MEMORIES)
Загружено: 2023-12-07
Просмотров: 15508
#travel #kutch #food
ભુજમાં જાવ અને તમારે શુદ્ધ અને સાત્વિક ગુજરાતી થાળી આપને જો જમવી હોય તો એના માટે આ બેસ્ટ જગ્યા છે જે ભુજની અંદર આવેલું છે લોહાણા ભવન એની અંદર જલારામ ભોજનાલય કરીને ચલાવે છે બકુલભાઈ તેને ત્યાં તમે જમવા જાશો એટલે ખરેખર તમને ઘર જેવું અને સરસ મજાનું તે શુદ્ધ અને સાત્વિક જમવાનું મળી જાય છે તો આપ ગમે ત્યારે કચ્છ જાવ અને આપને ભુજ તમે જવાના છો તો ભુજમાં જ આવે એટલે આ જગ્યાએ તમારે જો ગુજરાતી થાળી ખાવાની ઈચ્છા હોય તો અહીંયા બપોરે અને રાત્રે બે ટાઈમ અહીંયા આપણે ગુજરાતી થાળી મળી જાય છે અને ખૂબ જ સરસ છે
#fact #bhuj #roadtrip
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: