Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Dhyan Chintamani - Ora Aavo Shyam Sanehi - 8 Pad - ઓરા આવો શ્યામ સ્નેહી

Автор: Gurukul Parivar

Загружено: 2013-07-17

Просмотров: 194786

Описание:

2013 Chatur Mass Niyam - Ora Aavo Shyam Sanehi 8 Pad With Dhyan Chintan
૨૦૧૩ ચાતુર્માસ નિયમ - ધ્યાન ચિંતનના ૮ પદ - "ઓરા આવો શ્યામ સ્નેહી"

ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વ્હાલા;
જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વ્હાલા. ૧
ચિહ્ન અનુપમ અંગો અંગનાં, સુરતે સંભારૂં વ્હાલા;
નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારૂં વ્હાલા. ૨
અરુણ કમલસમ જુગલચરણની, શોભા અતિસારી વ્હાલા;
ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વ્હાલા. ૩
પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વ્હાલા;
ઉર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા. ૪
અંગુઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા;
પાનીની બે કોરે જોતા, ભક્તને મનભાવી વ્હાલા. ૫
જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા;
શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા. ૬
અષ્ટકોણ ને ઉર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા;
વજ્ર અંકુશ ને કેતુ પદ્મ, જમણે પગે નવ વ્હાલા. ૭
ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ્ય ને મીન વ્હાલા;
અર્ધ ચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા. ૮
જમણા પગના અંગુઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા;
તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા. ૯
એ જ અંગુઠાની પાસે, તિલ એક નૌતમ ધારું વ્હાલા;
પ્રેમાનંદ કહે નિરખું પ્રીતે, પ્રાણ લઈ વારું વ્હાલા. ૧૦

Pad 2-8 and mp3 at http://gvision.sgvp.org/Ora-Aavo-Shya...

Dhyan Chintamani - Ora Aavo Shyam Sanehi - 8 Pad - ઓરા આવો શ્યામ સ્નેહી

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Swaminarayan bhagwan til chinh

Swaminarayan bhagwan til chinh

ઓરા આવો શ્યામ સનેહી | મૂર્તિ ધ્યાનપદ | Ora Aavo Shyam Sanehi | Abhijeet Ghoshal | Anmol Khatri

Shree Harini Swabhavik Chesta | 3D Animation | Gyanjivandasji Swami -Kundaldham #Chesta #3danimation

Банда Окружает Пожилого Еврея Ночью — Не Зная О Его Военном Прошлом

સુખી થવા માટે આ ત્રિશક્તિ પાઠ રોજ કરો| Janmangal path| vandu sahjanand| Gopalanand swami 142prakaran

મારા જીવનની હકીકત દરેક બહેનો ખાસ સાંભળે..! Emotional Gujarati story.. @dineshvoice1

Swaminarayan Til Cheen Dhyan - ( તિલ ચિહ્ન ધ્યાન  સાંગ ધ્યાન) by paramhansh Swami

Nath Nirkhya Chhe With Lyrics | Hari Smruti | 1. Swarup Chintamani

DhyanVigyan- Part 5 ( ધ્યાન ચિંતામણી ) by Krushnaswarup Swami *

Ora Avo Shyam Snehi... | Shree Harina Til - Chinhnu Dhyan | Gyanjivandasji Swami - Kundaldham

КАК ОРГАНИЗМ САМ ОЧИЩАЕТСЯ ВО ВРЕМЯ СНА. МЕТОД Н. БЕХТЕРЕВОЙ

Swaminarayan Stotram Non Stop || Mangal Stavan

મૂળસંપ્રદાય :- શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણસ્વરૂપદાસજી...| BHUJ DHAM (ભુજધામ) | #viralvideo #bhuj_dham

Mast Meditation | Pratyaksh Harinu Ughadi Aankhnu Uttam Dhyan | Gyanjivandasji Swami - Kundaldham

Shantipath || Bhaktchintamani || Hamukh Patadiya || Jazz Music Swaminarayan

સાંભળો, તમામ સવાલના સોલ્યુશન| સ્વામિનારાયણમાં વિવાદ કેમ છે ?બધા વિવાદો કઈ રીતે શાંત થઇ શકે ? Swamiji

Dhyan Murti of Ghanshyam Maharaj in Bhuj Mandir.mpg

Jamta Joya Chhe | Hari Smruti | 2. Thal Chintamani

યજ્ઞ કથા  ||દિવસ-2|| SGVP Memnager Gurukul Ahemdabad 23-12-2025

Kijiye Dhyan Shree Dharmnakuvarnu || કીજીયે ધ્યાન શ્રી ધર્મનાકુંવર નું @Bagasaradham

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]