Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

પાપા ના ઘર નું પારેવડું Papa Na Ghar Nu Parevadu| Tejal Thakor, Kaushik Bharwad |New Vidai Song 2023

Автор: Jhankar Music Gujarati

Загружено: 2023-12-20

Просмотров: 6236240

Описание:

Jhankar Music Gujarati Presenting Vidai Video Song Of પાપા ના ઘર નું પારેવડું - Papa Na Ghar Nu Parevadu Sung by & Tejal Thakor, Kaushik Bharwad Penned by Jashwant Gangani & Music Composed by Vishal Vagheshwari & Starring : Tejal Thakor, Kaushik Bharwad, Sudha Tripathi & Directed by Pranav Jethva J.P @jhankarmusicgujarati #vidaigeet #vidaisong

દાદા પાપા અને ભાઈ ના ભાતીગળ સંબંધો ની પરંપરા ને આબેહૂબ ઉજાગર કરતું એક દીકરીની વિદાય ની વેદના નું અદ્ભુત વિડિયો સોંગ "પાપાનાં ઘરનું પારેવડુ" જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમારા અંતર આત્માને આપણી સંસ્કૃતિની છલકતી ગાગરમાં તરબોળ કરી દેશે ....

Jhankar music present
પાપાના ઘરનુ પારેવડુ

Produce By Mars Films

Project By Jagdish Goyani

Audio Credit
Singer : Kaushik Bharwad, Tejal Thakor
Music : Vishal Vagheshwari
Lyrics : Jashwant Gangani
Recording : DM Studio Ahmedabad

Featuring : Sudha Tripathi

Video Credit
Director : Pranav Jethva
DOP : Chirag Kachariya
Editor : Ravindra S. Rathod
Choreographer: Dipak Turi

Make Up- Hair : Panna
Production : Jigar Panchal

Co-Artist :
Mitresh Verma
Dipika Raval
Bharat Chaudhary

Child Aartist :
Dhruvil
Vihan
Aalisha

Genre : Gujarati Vidai Song
Music Label :
Jhankar Music
--------------------------------------------
Lyrics
વિદાય સોંગ
==========
F- સુનોરે માંડવડો ને (૨) સુનું ઘરનું આંગણીયું રે..
પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..
M- રૂવે ઘરની ભીતડિયું ને રૂવે ગમાણે વાછરડું રે..
પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..
F- પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..

મ્યૂઝિક
=======
M- હે..પાપાપગલી નાનીઢીંગલી દાદાના દિલની દુલારીરે
કાલી ઘેલી બોલી વ્હાલી ઘરમાં સૌની પ્યારી રે..
F- આંસુ ભીંજાયો પાલવડોને (૨)
કાંપે પિતાનું કાળજડું
પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું..

મ્યૂઝિક
========
M- હે..વળી વળી ને વિનવું મારા માડી જાયા વીરા રે.
માતાપિતાની સંભાળ રાખજે એટલી અરજ અમારીરે
F- ભૂલો અમારી ભૂલી જાજો (૨)
નઈ કરું હવે મારુંતારું
પાંખો આવતા થયું પરાયું પાપા નાં ઘરનું પારેવડું

ગીત :- જશવંત ગાંગાણી.
-------------------------------------------
@Jhankar Music Gujarati
Subscribe Our Channel ↓↓←
   / @jhankarmusicgujarati  

For More Entertainment Like us On Fakebook ↓↓←www.facebook.com/jhankarmusicgujarati
-----------------------------------------------------------------------------------------------------------------------
#Papanagharnuparevadu #tejalthakor #kaushikbharwad #jhankarmusicgujarati #bidaisong #vidaigeet #newgujaratisong #ladkli #gujratividaisongs #lagangeet #jashwantgangani #bidaisong #bidaigeet #bidaivideo #bidaistatus #bidaigeet2023 #vidaivideosongs

પાપા ના ઘર નુ પારેવડુ,
Papa Na Ghar Nu Parevadu
Tejal Thakor, Kaushik Bharwad New Vidai Song 2023
વિદાય ગીત
Papa Na Ghar Nu Parevadu Tejal Thakor, Kaushik Bharwad New Vidai Song 2023
Papa Na Ghar Nu Parevadu Tejal Thakor
Papa Na Ghar Nu Parevadu Kaushik Bharwad
Kaushik Bharwad Tejal Thakor 2023
Gujarati Marriage song 2023
Vidai Geet 2023
Tejal Thakor Kaushik Bharwad Vidai Geet 2023

પાપા ના ઘર નું પારેવડું Papa Na Ghar Nu Parevadu| Tejal Thakor, Kaushik Bharwad |New Vidai Song 2023

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Mehulraj Algotar | Maryada Na Ghunghatde Dikri Munjani | HD Video | New Gujarati Song 2021

Mehulraj Algotar | Maryada Na Ghunghatde Dikri Munjani | HD Video | New Gujarati Song 2021

Джем – પાપા ના ઘર નું પારેવડું Papa Na Ghar Nu Parevadu| Tejal Thakor, Kaushik Bharwad |New Vidai Song 2023

Джем – પાપા ના ઘર નું પારેવડું Papa Na Ghar Nu Parevadu| Tejal Thakor, Kaushik Bharwad |New Vidai Song 2023

બેનો ને હસાવી હસાવી ને પેટમાં દુઃખાડી દીધું |  Mayabhai Ahir | New Jokes 2025 | Junu Loksahitya

બેનો ને હસાવી હસાવી ને પેટમાં દુઃખાડી દીધું | Mayabhai Ahir | New Jokes 2025 | Junu Loksahitya

સમય બધાનો આવે વાલા મુંજાવું નય ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

સમય બધાનો આવે વાલા મુંજાવું નય ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

МАНТРА СЕРДЦА — ТОКСИЧНЫЙ АНСАМБЛЬ ЛЯГУХО

МАНТРА СЕРДЦА — ТОКСИЧНЫЙ АНСАМБЛЬ ЛЯГУХО

Эрдоган продал Путина! Турция прощается с российской нефтью — СРОЧНОЕ заявление / МИЛОВ

Эрдоган продал Путина! Турция прощается с российской нефтью — СРОЧНОЕ заявление / МИЛОВ

પાપા ના ઘર નું પારેવડું Papa Na Ghar Nu Parevadu| Tejal Thakor, Kaushik Bharwad |New Vidai Song 2023

પાપા ના ઘર નું પારેવડું Papa Na Ghar Nu Parevadu| Tejal Thakor, Kaushik Bharwad |New Vidai Song 2023

Gharda Gharma Bethi Mavadi || Hari Bharwad || Hit Bhajan || Lyrical Video @EktaMusicWorld

Gharda Gharma Bethi Mavadi || Hari Bharwad || Hit Bhajan || Lyrical Video @EktaMusicWorld

Kaushik Bharwad | Vanita Patel | Sushil Shah New 4K Video Song | Ladakdi

Kaushik Bharwad | Vanita Patel | Sushil Shah New 4K Video Song | Ladakdi

કાગ્લીયો એ લખું રે - રોમા માણેક - હિતેન કુમાર - અરવિંદ બારોટ - સાધના સરગમ - 4K ગુજરાતી ગીત

કાગ્લીયો એ લખું રે - રોમા માણેક - હિતેન કુમાર - અરવિંદ બારોટ - સાધના સરગમ - 4K ગુજરાતી ગીત

Mane Lai Halo Gujarat - Rashmitaben Rabari | Pravin Patel | @NARESHNAVADIYAORGANIZER

Mane Lai Halo Gujarat - Rashmitaben Rabari | Pravin Patel | @NARESHNAVADIYAORGANIZER

રા નવધણ જાહલની ચિઠ્ઠી | Ra Navghan Jahalni Chitthi | New Song #mitachauhan #valamdi #valamdigital

રા નવધણ જાહલની ચિઠ્ઠી | Ra Navghan Jahalni Chitthi | New Song #mitachauhan #valamdi #valamdigital

श्री हनुमान चालीसा 🙏| Shree Hanuman Chalisa Original Video |🙏| GULSHAN KUMAR | HARIHARAN

श्री हनुमान चालीसा 🙏| Shree Hanuman Chalisa Original Video |🙏| GULSHAN KUMAR | HARIHARAN

વિજોગણ | Vijogan | Savan Bharwad | New Gujarati Sad Song 2025 | 4K VIDEO | Gujarati Trending Song

વિજોગણ | Vijogan | Savan Bharwad | New Gujarati Sad Song 2025 | 4K VIDEO | Gujarati Trending Song

ખાલી 10 મીનીટ સાંભળો મનને શાંતિ મળશે ..❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

ખાલી 10 મીનીટ સાંભળો મનને શાંતિ મળશે ..❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

MA NO PALAV

MA NO PALAV

ખેડૂત અને પ્રજા બેય સુખી હોય એનું નામ રાજા | Mayabhai Ahir | Bhavnagar Maharaj  | Junu Loksahitya

ખેડૂત અને પ્રજા બેય સુખી હોય એનું નામ રાજા | Mayabhai Ahir | Bhavnagar Maharaj | Junu Loksahitya

ભાઈ બહેનની આ વાત તમને રડાવી દેશે | Rajbha  Gadhvi | Jadav Gadhvi Loksahitya

ભાઈ બહેનની આ વાત તમને રડાવી દેશે | Rajbha Gadhvi | Jadav Gadhvi Loksahitya

#Dahya Dikri Re | Main To Palavade Bandhi Preet |#Arvind Barot,#Sadhana Sargam |Gujarati Movie Song

#Dahya Dikri Re | Main To Palavade Bandhi Preet |#Arvind Barot,#Sadhana Sargam |Gujarati Movie Song

ઉંદરા ગોમનુ મોમેરુ, Undra Gomanu Momeru | Dinesh Thakor New Song | Bhikhal Thakor, Momera Song 2024

ઉંદરા ગોમનુ મોમેરુ, Undra Gomanu Momeru | Dinesh Thakor New Song | Bhikhal Thakor, Momera Song 2024

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]