ग्राम पंचायत की ग्रांट (पैसो) के बारे में जानिए अपने मोबाइल से । How to know grant of gram panchayat
Автор: How To - Govt. Yojana
Загружено: 2020-05-29
Просмотров: 48663
દરેક ગામની ગ્રામ પંચાયત માં સરકાર દર વર્ષે લાખો રૂપિયા ની ગ્રાન્ટ આવે છે. મોટા ભાગે આ પૈસા વિશે લોકોને જાણ હોતી નથી. સંપંચ/તલાટી કે અન્ય ઓફિસરો ગામલોકોને આ પૈસાની માહિતી આપતા નથી. લોકો સાવ અજાણ હોય છે. પરંતુ સરકારે હવે એવી ઉત્તમ સુવિધા ઉભી કરી કરી છે કે તમે તમારા મોબાઈલની મદદ થી 2 મિનિટ માં જાણી શકો છો. આપને ખ્યાલ આવે કે કેટલા પૈસા ક્યાં કામ માટે આવ્યા છે તો તમે હિસાબ માંગી શકો સરપંચ પાસેથી. અને એ લોકો ભ્રષ્ટાચાર કરવામાં ડરે કારણ કે બધાને સાચી હકીકત ની ખબર હોય છે.
આ વિડિઓ માં આપ શીખી શકશો કે કેવી રીતે આપ આપની ગ્રામ પંચાયત ની ગ્રાંટ વિશે જાણી શકો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: