અષ્ટોત્તરશત શ્રીમદ્ ભાગવત વચનામૃત દિવસ - ૧
Автор: Rupesh J Vasani - Pushti Parivar
Загружено: 2025-10-24
Просмотров: 2592
આપ નિહાળી રહ્યા છો શ્રી પુષ્ટિમાર્ગીય શ્રી દ્વારકાધીશજી હવેલી (મોટી હવેલી) તથા શ્રી ગોવર્ધનનાથજી ની હવેલી (નાની હવેલી) અમરેલી આયોજિત આહિતાગ્નિ પુ.પા. ગો.૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી (શ્રી રાજુબાવા) ના ૫૦ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે સુવર્ણ મહોત્સવ અંતર્ગત સૌમ્યાજી દીક્ષિત પુ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી ના શ્રી મુખેથી અષ્ટોતરશત શ્રીમદ્ ભાગવતજી વચનામૃત,કારતક સુદ ત્રીજ તારીખ.૨૪-૧૦-૨૦૨૫ શુક્રવાર થી કારતક સુદ આઠમ તારીખ.૩૦-૧૦-૨૦૨૫ સુધી.સ્થળ:કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ નું ગ્રાઉન્ડ,અમરેલી.વિડિયો બાય:રૂપેશ વસાણી મો.94264 84127
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: