👉 જે માણસો કપડા ની પહેરે એવા દેશ માં ફરી આવિયો છું | ગુજરાત ના ૯૧ વર્ષના જહાજ ના કેપ્ટન | શિવજી ભાઈ
Автор: Bansi Bishnoi Vlog
Загружено: 2025-03-16
Просмотров: 25950
આપણે નસીબદાર છીએ કે ગુજરાતના સૌથી અનુભવી સમુદ્રી કપ્તાન છે અને તેઓ ગુજરાતના માંડવી શહેરમાં રહે છે અને તેમણે અમને પોતાના વિશે બધું જ કહેવાની કોશિશ કરી હતી કે તેમના સમયમાં લોકો હજારો કિલોમીટરની મુસાફરી કરતા હતા માત્ર paal મદદથી અને અમને એ પણ જણાવ્યું કે આ લોકો રોજેરોજ પેસેન્જર Boat લઈને માંડવી થી કરાચી પાકિસ્તાન જતા હતા, તો તમે આ વિડિયો ને વધુમાં વધુ જુઓ અને તમારા બાળકો સાથે શેર કરો જેથી તેઓને ખબર પડે કે અમારા પૂર્વજોએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને અમને આ પ્લેટફોર્મ આપ્યું છે.
Part-1 • ગુજરાત ના સોથી અનુભવી જહાજ કેપ્ટન કેવી રીત...
Paer-2 • Видео
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: