|| Gaamdu Bhag - 1 || Live Village Life || Maru Gaam Anida Vachhara || Dhaval Manvar Vlog ||
Автор: Dhaval Manvar Vlogs
Загружено: 2022-05-27
Просмотров: 11022
અત્યારના સમયમાં ગામડામાં લોકોની વસ્તી ઘટતી જાય છે અને લોકો શહેર તરફ જવા લાગ્યા છે. પરંતુ લોકો ને એ નથી ખબર કે ગામડા માં આપણી પાસે જે જમીન અને મિલકત છે અને આપણે તેમાંથી કમાણી કરીને શહેર માં જઈએ છીએ અને આજના આ લોકો ગામડા ને ભૂલી જતા હોઈ છે.
આજે આ વીડિયો ખાસ એ લોકો માટે બનાવ્યો છે કે જે લોકો ગામડાને સાવ ભૂલી ગયા છે. કારણ કે શહેરની ભાગદોડ વાળી જીંદગી કરતા તો ગામડા ની શાંતિ વાળી જીંદગી વધારે સારી છે. અને ગામડું આપણી જન્મભૂમિ છે અને જન્મભૂમિ એ આપણી "માઁ" છે તો આપણે આપણી "માઁ" ને કેવી રીતે ભૂલી શકીયે? ગામડું છે તો શહેર છે,બાકી જો ખેતી જ ના થાય તો શહેર માં જમશો શુ? જમવાનું અન્ન તો જમીન માં જ ઉગશે એના માટેનું કોઈ મશીન નથી કે કોઈ ટેક્નોલોજી નથી.
એક કહેવત છે ને કે "જયારે શહેર ની મોટી ઇમારતો તમને નથી સાચવતી,ત્યારે ગામડાની ઝૂંપડી તમને સાચવે છે." એટલે ગામડાની કદર કરો,ગામના લોકોની કદર કરો અને તમે શહેર માં કમાવવા માટે ગયા હોઈ તો દર મહિને અને દરેક તહેવારમાં ગામડામાં જાવ,તો ગામના લોકો ને પણ ખુશી થશે.
તમે કોરોના નું જ ઉદાહરણ લઇ લો,લોકડાઉન માં એજ લોકો શહેરમાં રહેતા હતા કે જેની પાસે ગામડામાં કઈ હતું નઈ,જેનો જન્મ જ શહેરમાં થયેલો હતો અને ત્યારે એ લોકોને પણ એમ થતું હતું કે આપણે પણ ગામડે મિલકત હોત તો સારું હોત.
તો આપણે તો હાલમાં ગામડામાં જમીન-મકાન છે જ,
તો આપણે એને સાચવીયે અને એની કદર કરીયે.કારણ કે આગળ નો સમય કેવો આવવાનો છે એની કોઈને ખબર નથી.
જો મારો વીડિયો ગમ્યો હોય તો Like કરો,Share કરો,Comments કરો અને ચેનલ ને Subscribe કરો.
ધન્યવાદ 🙏
Please Follow Me On Instagram -
instagram.com/dhvlmnvr44
Please Follow Me On Facebook Page -
/ dhaval-manvar-official-116599817717245
#gaamdu #villagelife #livevillagelife #simplelife #peacfulife #myvillage #anidavachhara
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: