Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

177 Patotsav | Highlight |Salangpurdham | Hariprakash Swami

Автор: Swaminarayan Channel

Загружено: 2025-10-14

Просмотров: 1802

Описание:

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના 177માં પાટોત્સવ પ્રસંગે ચાલી રહેલ શ્રી હનુમંત ચરિત્ર કથામાં ઘણા ભક્તો પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામિના સાન્નિધ્યમાં ભક્તિરસમાં તરબોળ થઈ રહ્યા છે.

ત્રિદિવસીય કથા સત્રમાં ધામધામથી સંતો ભક્તો પધારી રહ્યા છે. આ પાટોત્સવના પ્રસંગે મારુતિયાગ, દાદાનો મહાભિષેક, અને અન્નકૂટ વગેરે વિવિધ આયોજનોના દર્શનનો લ્હાવો પણ મળશે.

આ પ્રસંગે દાદાના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

મુખ્ય કાર્યક્રમો:

•⁠ ⁠કથા પારાયણ: તા. ૧૦-૧૦-૨૦૨૫ થી ૧૧-૧૦-૨૦૨૫ દરમિયાન, સવારે અને બપોરે.
•⁠ ⁠મારુતિ યજ્ઞ: તા. ૧૦-૧૦-૨૦૨૫ થી ૧૧-૧૦-૨૦૨૫ દરમિયાન.
•⁠ ⁠પાટોત્સવ મુખ્ય વિધિ (તા. ૧૧-૧૦-૨૦૨૫, શનિવાર):
શ્રી કષ્ટભંજનદેવનો અભિષેક: સવારે ૭:૪૫ કલાકે.
અન્નકૂટ આરતી: સવારે ૧૧:૦૦ કલાકે.
•⁠ ⁠દીપોત્સવ અને નૂતનવર્ષ: તા. ૨૧-૧૦-૨૦૨૫ (દિવાળી) અને તા. ૨૨-૧૦-૨૦૨૫ (નૂતનવર્ષ) ના રોજ પણ વિશેષ કાર્યક્રમો અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દરબારમાં કથાનું શ્રવણ કરી, દાદાના અલૌકિક દર્શન અને ઉત્સવનો લાભ લઈ રહ્યા છે.

આયોજક: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામ.

Click here to Subscribe to Swaminarayan Channel Channel:   / hariprakashswami  

#hariprakashswami #swaminarayan #hanuman

🛑 Like us on Facebook:  / hariprakashswamiji  
🛑 Follow us on Twitter :   / hariprakashdas  
🛑 Website : http://www.swaminarayan.world/
🛑 Follow us on instagram :   / hariprakashswami  
🛑 Follow us on Pinterest :   / hariprakash108  
🛑 Join In Telegram : https://t.me/salangpurhanuman
🛑 Whats App Number : +91 85111 51711

Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- https://play.google.com/store/apps/de...
🛑 ITunes :- https://itunes.apple.com/us/app/harip...

177 Patotsav | Highlight  |Salangpurdham | Hariprakash Swami

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Sundarkand | Day -06 |  Surat | Hariprkash Swami | Salangpurdham

Sundarkand | Day -06 | Surat | Hariprkash Swami | Salangpurdham

હરિકૃષ્ણ મહારાજનો મંત્ર | NONSTOP 1008 TIMES | Positive Energy | Vadtal Swaminarayan Mandir LIVE

હરિકૃષ્ણ મહારાજનો મંત્ર | NONSTOP 1008 TIMES | Positive Energy | Vadtal Swaminarayan Mandir LIVE

ઘરે બેઠા સંપૂર્ણ વડતાલધામ દર્શન || સૂતાં બેસતાં સરવે કાળ,વાલો સંભારે છે વડતાલ #tirthdarshan #tds

ઘરે બેઠા સંપૂર્ણ વડતાલધામ દર્શન || સૂતાં બેસતાં સરવે કાળ,વાલો સંભારે છે વડતાલ #tirthdarshan #tds

Swaminarayan Kirtan | Hasmukh Patadiya | સ્વામિનારાયણ ભગવાનના લોકપ્રિય કીર્તનની લહેર

Swaminarayan Kirtan | Hasmukh Patadiya | સ્વામિનારાયણ ભગવાનના લોકપ્રિય કીર્તનની લહેર

Shree swaminarayan temple Stanmore come for navratri next year

Shree swaminarayan temple Stanmore come for navratri next year

177 Patotsav | Highlight 02 |Salangpurdham | Hariprakash Swami

177 Patotsav | Highlight 02 |Salangpurdham | Hariprakash Swami

Hanumanji No Ras Bhag 1

Hanumanji No Ras Bhag 1

Santram Aarti | Santram Maha Aarti

Santram Aarti | Santram Maha Aarti

Aarti Darshan Salangpur Date 17-10-2025

Aarti Darshan Salangpur Date 17-10-2025

Aashirvachan  | Day -06 |  Surat | Hariprkash Swami | Salangpurdham

Aashirvachan | Day -06 | Surat | Hariprkash Swami | Salangpurdham

વડતાલદેશનું એક એવું માત્ર મંદિર જેનો દસ્તાવેજ શ્રીજી મહારાજના નામનો છે. | Swaminarayan Tirth Darshan

વડતાલદેશનું એક એવું માત્ર મંદિર જેનો દસ્તાવેજ શ્રીજી મહારાજના નામનો છે. | Swaminarayan Tirth Darshan

क्यूँ घबराऊ मैं मेरा तो श्याम से नाता है | Kyo Ghabrau Mein Mera To Shyam Se Nata Hai Bhajan 2025

क्यूँ घबराऊ मैं मेरा तो श्याम से नाता है | Kyo Ghabrau Mein Mera To Shyam Se Nata Hai Bhajan 2025

પોજીટીવ શક્તિથી ભરપૂર હરિકૃષ્ણ મહારાજનો NONSTOP મહામંત્ર 1008 TIMES | SWAMINARAYAN MANDIR VADTAL

પોજીટીવ શક્તિથી ભરપૂર હરિકૃષ્ણ મહારાજનો NONSTOP મહામંત્ર 1008 TIMES | SWAMINARAYAN MANDIR VADTAL

1885 | Ras panchadhyayi katha | Sahajanandi Pathshala | #dharmvallbhswami | 25-11-2025

1885 | Ras panchadhyayi katha | Sahajanandi Pathshala | #dharmvallbhswami | 25-11-2025

Divay Satsang Sabha  | Day -04 |  Surat | Hariprkash Swami | Salangpurdham

Divay Satsang Sabha | Day -04 | Surat | Hariprkash Swami | Salangpurdham

20 થી વધુ એવાં સ્થાનો,જ્યાં પ્રભુ વિચર્યા હતાં 😱 વડતાલ જાઓ ત્યારે ત્યાં જઈ દર્શન કરજો ||#vadtaldham

20 થી વધુ એવાં સ્થાનો,જ્યાં પ્રભુ વિચર્યા હતાં 😱 વડતાલ જાઓ ત્યારે ત્યાં જઈ દર્શન કરજો ||#vadtaldham

Hanuman Chalisa | श्री हनुमान चालीसा I Jay Kapi Balvanta - Salangpur Ni Aarti I Hanuman Jayanti 2025

Hanuman Chalisa | श्री हनुमान चालीसा I Jay Kapi Balvanta - Salangpur Ni Aarti I Hanuman Jayanti 2025

Live: Divya Prarthna Anushthan |Janmangal Stotra • Vandu Sahajanand Ras Rup • Swaminarayan Dhun Path

Live: Divya Prarthna Anushthan |Janmangal Stotra • Vandu Sahajanand Ras Rup • Swaminarayan Dhun Path

Divay Satsang Sabha  | Day -05 |  Surat | Hariprkash Swami | Salangpurdham

Divay Satsang Sabha | Day -05 | Surat | Hariprkash Swami | Salangpurdham

Swaminarayan Mahamantra Dhun || Bhuj Mandir

Swaminarayan Mahamantra Dhun || Bhuj Mandir

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]