નિરાધાર વૃધ્ધોની સેવા કરતા મહેશભાઈ જોષી | વૃદ્ધાશ્રમ લીંમડી | old age home | seva ni safar |Chandu
Автор: seva ni safar
Загружено: 2023-06-04
Просмотров: 52435
નિરાધાર વૃધ્ધોની સેવા કરતા મહેશભાઈ જોષી| વૃદ્ધાશ્રમ લીંમડી | maheshbhai | chsndu koshiya vlog
chandu prajapati
ચંદુ પ્રજાપતિ
એવું વૃદ્ધાશ્રમ કે ત્યાં કોઇ પણ વૃદ્ધ રહી શકે. માનવ સેવા એજ પ્રભુ સેવા મહેશભાઇ જોષી.9427555899
આ વૃદ્ધાશ્રમ લીંબડી ધંધુકા રોડ પર ગોપાલનગર પાસે આવેલ છે જિલ્લો સુરેન્દ્રનગર આ વૃદ્ધાશ્રમમાં કોઈ પણ વૃદ્ધ અહી રહી શકે છે નિરાધાર હોય કે કોઈ તેમને સાચવતું ન હોય એવા પણ વૃદ્ધો અહીંયા રહી શકે છે અને અહીં કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી તંદન ફ્રીમાં સેવા આપવામાં આવે છે
આ વૃદ્ધાશ્રમ ના સંચાલક મહેશભાઈ જોશી અને યોગીનીબેન ઠાકર બંને મળીને અહીંયા વૃદ્ધોની ખૂબ જ સેવા કરે છે
આ બંને bsnl માં જોબ કરતા હતા અને અત્યારે પોતાના પેન્શન માંથી આ વૃદ્ધાશ્રમ ચલાવે છે
લીમડી ધંધુકા રોડ ઉપર નવું વૃદ્ધાશ્રમ હાલમાં બની રહ્યું છે તો એ વૃદ્ધાશ્રમમાં દાન આપવા વિનંતી
SBI
બેન્ક એકાઉન્ટ નંબર.10837895756
IFS code.SBIN0000312
MAHESHBHAI JOSHI
MO.9427555899
મહેશભાઈ જોષી સંચાલક
તો દર્શક મિત્રો આમાં તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપજો અને આ વીડિયોને શેર કરજો જેથી વૃદ્ધોની સેવા કરી શકાય
vrudhasram
vrudhoni seva
manav seva aj Prabhu seva
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: