Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

નારી રત્નો થાણિયાણીના જયા ગોરાણી swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

Автор: Swaminarayan Leela

Загружено: 2025-12-27

Просмотров: 806

Описание:

નારી રત્નો થાણિયાણીના જયા ગોરાણી swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏
સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય નારી ભક્ત ચરિત્ર થાણીયાણી ગામના જયા ગોરાણીનું છે. તેમના પતિ મહારાજના ખૂબ સારા ભક્ત હતા. પરંતુ તેઓ મહારાજની જાદુગર માનતા હતા. તેમના પતિ જટાશંકર ગોર પોતાના ગામમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની સૌની ઓળખ કરાવતા હતા. આ વાતની જાણ ગઢપુરમાં મહારાજને થતા તેમના પરમ ભક્તને તેઓ મળવા આવ્યા અને તેમની ઘરે થાળ જમવાનું કહ્યું . આથી જટાશંકર ગોરે ઘરે જઈને તેમની પત્નીને થાળ બનાવવાનું કહ્યું. પ્રથમ તો તેમની પત્નીએ ના પાડી. પરંતુ પતિના સમજાવાથી તેઓ થાળ કરવાનું માની ગયા. જ્યારે મહારાજ ઘરે જમવા પધાર્યા ત્યારે તેઓ રસોડાની બારીએથી જોતા તેમની અને મહારાજની નજર એક થઈ ગઈ. નજર એક થતા શું ચમત્કાર સર્જાયો તે જાણવા માટે વીડિયોની અવશ્ય મુલાકાત લો.

સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું..

સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ.

આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે।
ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે।

આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે।

આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે.

✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏

🎧 Audio:
Original voice narration (my original voice).

🎨 Images:
AI-generated images (non-copyright).

#kalupurmandir #swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayandhun #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #vadtalmandir #harikrushnamaharaj #junagadhmandir #gadhpurmandir #gopinathjimaharaj
#swaminarayannariratna #motivationalvideo

નારી રત્નો થાણિયાણીના જયા ગોરાણી swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

નારી રત્નો ગાંફના રૂડીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha

જમવાની અદભુત કળા | Pu. Nilkanth swami | #katha #suratgurukul #swaminarayankatha

ચરણ ચાંપી પીપળો ચલાવિયો રે લોલ || વિજાપુર ના વજીબા નું આખ્યાન || Swaminarayan NariRatna

નિત્ય પૂજાની સાચી રીત || મહત્વ અને આવશ્યકતા || #swaminarayan #puja

સુખી થવા માટે આ ત્રિશક્તિ પાઠ રોજ કરો| Janmangal path| vandu sahjanand| Gopalanand swami 142prakaran

નારી રત્નો ડાંગરવાના જતનફઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan Katha

જામનગરની બનેલી એક ઘટના ભગવાનની ભક્તિનો આ પ્રસંગ ખાસ સાંભળો By Satshri

નારી રત્નો જેતલપુરના ગંગાબા swaminarayan nari ratno | jetalpurna Ganga ba | swaminarayan Charitr

કુંડળ ના રાઇબા/kundal na raiba#baps#swaminarayan#bhaktachintamani#vachnamrut#vadtaldham

નીતિએ નારાયણ વસે, અનીતિએ કુતરા ભસે, આ કહેવત પાછળની કહાની સાંભળો| Swaminarayan Mandir| Gujarati story

ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ-૧ || ઉદગીથ-૬, ગૃહત્યાગ

સ્વામિનારાયણ પ્રભાતિયા || દાદાના દરબાર જાશુ || Dada na Darbar Jasu || પ્રભાતિયા || Prabhatiya

Vachanamruto 3D Animationma | 8 in 1 | Swaminarayan Paravani | Gyanjivandasji Swami - Kundaldham

ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ-૩ || ઉદગીથ-૮, સદગુરુ ખેલે વસંત

આ દસ જગ્યાએ મૌન રાખો...આપોઆપ સન્માન મળશે.

મર્યા પછી આત્મા સૌથી પહેલા કોને શોધે છે? 😱 Garuda Purana | Bhakti Puran

🔴Live ભાવ-પ્રેમનું મહત્વ ઓટાવા-કેનેડા & Bhav-Premnu Mahtva Ottawa-Canada Satsang Sabha By Satshri

નારી રત્નો લોઢવાના લખુબાઈ swaminarayan nari ratno | lakhubai | swaminarayan Charitr

ચતુર કણબીની દિકરી અને ઘમંડી રાજકુમાર ||  લોક વાર્તા || વાર્તા || જ્ઞાનવર્ધક કથા || Gujarati varta

ભોળાનાથ નો જન્મ કેવી રીતે થયો?માતા પિતા કોણ છે? જાણો શિવ નાં જન્મ નો સંપૂર્ણ ઇતિહાસ#લોકવાર્તા

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]