Veriyo વેરીયો || Sanjay Bhandu RAHUL AANJANA || New Gujarati Attitude Song 2024
Автор: D C DIGITAL
Загружено: 2024-01-20
Просмотров: 5517
Veriyo વેરીયો || Sanjay Bhandu RAHUL AANJANA || New Gujarati Attitude Song 2024 @DCDIGITALOFFICIAL
Tital : Veriyo - વેરીયો
Singer : Sanjay Bhandu , Rahul Aanjana
Lyrics : Maulik Desai
Recording : Sargam Music Studio ( Pankaj Mistry)
Music : Jackie Gajjar
Producer : Dinesh Chaudhari
Lebal : @DCDIGITALOFFICIAL
Sp. Thanks:
Sikotar Dham ( Vadhasr )
Manshibhai Chaudhary ( Bhuvaji )
KAMAL BHUVAJI ( PAMOL)
ANIL KHERVA
RUTVIK CHAUDHARY
JIGER CHAUDHARY ( SIKURAM SOUND CHANGA)
Aryan aanjana 7871
Lyrics :
ચેતી જાજો વેરિયો ..
એ .. વટ જોઈ ભાઈઓ નો પાવર ઉતરે વેરિયોનો
ઠાઠ જોઈ ભાઈઓ નો પાવર ઉતરે વેરિયોનો
વટ માં ને ઠાઠ માં રે છે મારા ભાઈઓ
જુકે ના મુકેના ચેતિ જાજો વેરિયો
મરદો ની ફોજ માં મોજ માં રે છે ભાઈઓ નામે ના ગમે ના છેટા રેજો વેરિયો
અમને જે ખટકે છે આઇખુ એનું અટકે છે
આવે મારો ભાઈ ને ફફડી જાય છે ભાડવા (૨)
અડી જાય લડી જાય છે અનિલભાઈ ખેરવા
જુકે ના મુકેના ચેતિ જાજો વેરિયો
દુશ્મનો બેઠા છે વાટ જોઈ અમને પાડવા પણ ભાઈઓ મારા ભેળા છે નહીં દે મને હારવા
હે કાયર ના બચ્ચા તો રચ્ચે છે કાવતરા આ મર્દો ની જોડે નહીં ચાલે રે કોઈ પેતરા
હે અમને જે નડશે કોઈ એને ભારે પડશે ભાઈ
હડીએ ચડે દુશ્મન આવે દિનેશ ચૌધરી
હડીએ ચડે દુશ્મન જો આવે મારા ભાઈઓ .
બોલે નહીં ચાલે ના ઉડી જાય ચકલી યો
જુકે ના મુકેના ચેતી જાજો વેરિયો
રોજ રોજ બેઠકો અમે ભાઈ ભેળા બેસતા જોયું ના જાય ઘણા ને મનો મન બળતા
ટૂંકો રાખે જીવ એના જોડે ના ફરીએ ઉદાર મનન ના માણસો નો સંગ અમે કરીએ
જરરૂ અમને પડે જ્યારે ભાઈ ઓ દોડી આવે ત્યારે ( ૨ )
મર્દોનગી ના ગીત લખે મૌલિક દેસાઈ
મર્દો ના આ ગીત લખે મૌલિક દેસાઈ
હા ભાઈ હા ભાઈ ભાઈ ઓ ભેળા જીવાય
જુકે ના મુકેના ચેતી જાજો વેરિયો
અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
𝙇 𝙄 𝙆𝙀 | 𝙎 𝙃 𝘼 𝙍 𝙀 | 𝘾 𝙊 𝙈 𝙈 𝙀 𝙉 𝙏 | 𝙎 𝙐 𝘽 𝙎 𝘾 𝙍 𝙄 𝘽 𝙀 * And Also Share Video With Your Friends Thank You.
તમે આપની ચેનલ ને પસંદ કરતા હોય તો તમામ મારા ગુજરાતીઓ ને વિનંતિ કરું છું કે
આ ચેનલ ને 𝐒𝐔𝐁𝐒𝐂𝐑𝐈𝐁𝐄 કરો અને 𝐒𝐇𝐀𝐑𝐄 કરો.
YouTube :
/ @dcdigitalofficial
Web :
https://dcdigital.co.in/
Email : [email protected]
Mo. +919723559059
“All Rights And Copyright ©️DC DIGITAL
—————————————————
So Not Forget to like,Comment,Share And Subscribe Now DC DIGITAL Official Youtube Channel
Pls Subscribe Our Chanel And Like Video And Also Share Video With Your Friends And Family Thank you 🙏🏻 ❤️
—————————————-
#sanjaybhandu
#rahulaanjana
#વેરીયો #Veriyo
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: