Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસની ગાથા : જગદીશ ત્રિવેદી | Jagdish Trivedi | Latest Motivational Speech

Автор: Jagdish Trivedi Official

Загружено: 2025-09-20

Просмотров: 3134

Описание:

ડો. જગદીશ ત્રિવેદી - પરિચય
—————————————-
જગદીશ ત્રિવેદી હાસ્યકલાકાર, હાસ્યલેખક, કવિ , ચિંતક હોવાની સાથે ઉમદા સમાજસેવક પણ છે.

એમણે ત્રણ વખત પીએચ.ડી. કર્યું છે અને બે વિદ્યાર્થીએ એમના સાહિત્ય ઉપર પીએચ.ડી. કર્યું છે.

એમણે 28 થી વધું દેશોની કુલ 76 યાત્રાઓ કરીને દેશ-પરદેશમાં સાડા ત્રણ હજારથી વધું કાર્યક્રમો આપ્યા છે તેમજ 82 પુસ્તકો લખ્યા છે

જગદીશભાઈ છેલ્લાં સાડા સાત વર્ષથી પોતાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે જેમાં તે વહીવટી ખર્ચ પણ લેતા નથી.

છેલ્લા છ વર્ષમાં એમણે 12 સરકારી શાળાઓ, 7 સાર્વજનિક પુસ્તકાલયો 1 છાત્રાલય અને 1 બાળ આરોગ્યસેવા કેન્દ્ર મળીને કુલ 21 જેટલી ઇમારતો ચણીને દાનમાં આપી છે.

અત્યાર સુધીમાં એમણે કુલ 13.5 કરોડથી વધું રુપિયાનું દાન કર્યુ છે. ગુજરાત સરકારે એમને ગૌરવ પુરસ્કાર, સંગીત નાટક અકાદમી- દિલ્હીએ એમને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર તથા રાષ્ટ્રપતિએ એમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત કરેલ છે.

#jagdishtrivedi #comedy #gujaratijokes #gujaratimotivation #gujaratispeech #gujraticomedy #humanity #dayro #motivation #gujaraticomedy

દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસની ગાથા : જગદીશ ત્રિવેદી  | Jagdish Trivedi | Latest Motivational Speech

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

શાહબુદીન રાઠોડ એટલે સુટ-બુટમાં સંત | Jagdish Trivedi | Shabuddin Rathod | Latest Full Speech

રમૂજની રેલમછેલ I Gujarati Dayro I Gujarati Jokes | Jagdish Trivedi

માનવીય સંબંધોની સુંદરતા અને મર્યાદા | Jagdish Trivedi | Inspirational | Latest Full Speech

૫ પાંડવો હેમાળો ગાળવા કેમ ગયા હતા | BhaiShree Rameshbhai Oza | Savaj Ni Moj

ડોક્ટર અને દર્દી વચ્ચે ની હસવા જેવી વાતો nimit oza latest gujarati motivation speech 2025

Padma Shri & Pure Hearted Jagdish Trivedi on Bethak | 14 Crores of Comedy and Kindness

Gopal Italia એ વિસાવદર પોલીસ સ્ટેશન બાદ હવે હોસ્પિટલમાં કરી જોવાજેવી... | Visavadar | Nirbhay news |

સકારાત્મક વિચારો જ બધું છે. The Power of Positive Thinking | | Audiobook Summary in Gujarati

હાસ્યનો ખજાનો | Jagdish Trivedi | Ram Katha Little Rock | Morari Bapu

Episode 3 Kajal Oza Vaidya, Moje Dariya. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી કાજલબેન ઓઝા વૈદ્યનો સંવાદ

Jagdish Trivedi | હાસ્ય મેવ જયતે

Jagdish Trivedi | હાસ્ય મેવ જયતે

બે વખત નાપાસ થઈને પદ્મશ્રી કેવી રીતે થવાય? | Jay Vasavada | Jagdish Trivedi | Motivation | Charity

Uncut Podcast|Jagdish Trivediની યાત્રા જીવતા શીખવશે..હસતા રડતા વાતોમાંથી મળતી પ્રેરણા|Devanshi Joshi

Sanjay Raval Question-Answers with Savji Dholakia Indian Businessman.

જે વસ્તુ થવાની છે એ થઈને જ રહેશે સાંભળો સુંદર પ્રસંગ...|| Pu. Raviram bapu Hariyani

Dekha Dekhi | Jagdish Trivedi | દેખા દેખી | Gujarati Comedy 2023 | Ram Audio Jokes

બ્રાહ્મણ પટેલ લગ્ન વિવાદ હોય કે સુરતના આરતી સંઘાણીની વાત..૫૦૦૦ દિકરીઓના પિતા મહેશ સવાણીને સાંભળો

શ્રીમદ ભગવદ ગીતાની આ વાત જીવનમાં ઉતારી લેજો ક્યારેય ખરાબ દિવસો નહિ આવે By Govind Dholakia | 2025

Best Of Shahbuddin Rathod | સાહિત્ય મને ગમે છે | Ahmedabad National Book Fair 2024

મૃત્યુની કળા - 01 I Jagdish Trivedi I Gujarati Dayro I Motivational I art of Death

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]