Kaniya Tu Mare Gher Aav || Gujarati Kirtan Bhajan || કનૈયા તું મારા ઘરે આવ || Manjulika Kapdi
Автор: Studio Nandini Junagadh
Загружено: 2025-11-17
Просмотров: 2996
#kirtan #devotional#bhajan
Kaniya Tu Mare Gher Aav || Gujarati Kirtan Bhajan || કનૈયા તું મારા ઘરે આવ || Manjulika Kapdi
👉🏻 Title : Kaniya Mara Satsang Ma Aavje
👉🏻 Singar - Manjulika Kapdi
👉🏻 Music - Manjulika Kapdi
👉🏻 Recording - Tulsi Recordig Studio - Naresh Kapdi
👉🏻 Lyrics - Treditionl
👉🏻 Corash - Kajal Kapdi
👉🏻 Producer - Paresh Chandarana - Ketan Chandarana
આજરે કનૈયા મારા સત્સંગમાં તું આવજે વેલો વેલો આવજે મોડું તું ન કરજે
મોડું ન કરજે વાલા માનન માગજે
તારા રે સત્સંગમાં ગોપી હું તો બહુ શરમાવું રે તારા સત્સંગમાં ગોપી ના ના મોટી ગોપી રે તારા સત્સંગમાં ગોપી નાની મોટી ગોપીયું રે
મો મચકોડી ગોપી બોલી સાંભળ મારી વાત રે
યમુનાજી ને કાંઠે ગયો તો
કદમ ચડી બેઠો રે
ગોપીઓના ચીર ચોર્યા તે દીના શરમાયો રે
મામા કંસને મળવા ગયો તો સામે મળી કુબજા રે
કુબજા પાસે ચંદન માગ્યું તે દીના શરમાયો રે
જલારામ ની ઝૂપડીએ જઈ ભિક્ષા માંગી આવ્યો રે ભિક્ષા માં વિરલ બાઈ માગ્યા ત્યારે ના શરમાયો રે
રૂક્ષ્મણી નો કાગળ વાંચી દોડીને ત્યાં ગયો તો રે રૂક્ષ્મણી નું હરણ કર્યું ત્યારે ના શરમાયો રે
નરસૈયાનો સાદ સાંભળી દોડીને ત્યાં ગયો તો રે વાણોતર નું રૂપ લીધું ત્યારે ના શરમાયો રે
મીરાબાઈ નો સાદ સાંભળે દોડીને ત્યાં ગયો તો રે
ઝેર કટોરા મોઢે માંડ્યા ત્યારે ના શરમાયો રે
દ્રોપદી નો સાદ સાંભળી દોડીને ત્યાં ગ્યો તો રે 999 ચીર પુર્યા ત્યારે ના શરમાયો રે
કરમાબાઈ ને મળવા ગયો તો બેસી ગયો દડવા રે ખાંડેલો તે ખીચડો ખાધો તે દીના શરમાયો રે
આવડા મેણા ગોપી અમને સિદને તમે મારો રે
તારા સત્સંગમાં ગોપી મોરલીયુ વગાડુ રે
ઘેલી થઈને ગોપી નાચવા દોડવા લાગી રે
આજે કનૈયો મારા સત્સંગમાં આવ્યા રે..
✫ © All Copyrights Reserved to Studio Nandini
✫ Any Inquiry For Channel -
9408555505 [ Paresh Chandarana ]
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
►Subscribe :
/ puja Films Gujarati
#devotional
#gujarati
#krishna
#krishnabhajan
#nonstop
#ram
#bhaktikirtan
#bhajan
#narayankirtan
#bhakti
#bhaktisong
#kirtnmandli
#bhjan2025
#meerabhajan
#gujarati
Don't forget to SHARE if you liked the video
and also subscribe the channel for more videos
/ @studionandinijunagad
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: