Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ભરણપોષણ કોને મળે?- Adv Govind Dafada - GroWithG.Com

Автор: Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Загружено: 2020-05-29

Просмотров: 29891

Описание:

આ વિડિયોમાં તમને ઘણી બધી ઉપયોગી માહીતી મળી અને વધુ પણ માહીતી મળતી રહે તે માટે આપે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનુ છે. લાઇક-શેર કરીને સબસ્ક્રાઇબ કરો. આપના જેવા અનેક લોકોને માહીતી મળતી રહે તે માટે સબસ્ક્રાઇબ કરો.
ભરણપોષણની જોગવાઈઓ ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૯૭૩ની કલમ ૧૨૫થી ૧૨૮ સુધીમાં કરવામાં આવી છે. ભરણપોષણમાં અન્ન, વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાત સંતોષવાનું નહીં પરંતુ શિક્ષણખર્ચ, દવાદારૂખર્ચને પણ અનિવાર્ય ગણવામાં આવે છે. .

કોણ માગી શકે?

પત્ની, સગીર સંતાનો, વૃદ્ધ માતાપિતા જે પોતાનું ભરણપોષણ કરવાને અસમર્થ હોય તેઓ કોર્ટમાં અરજી કરીને ભરણપોષણ માગી શકે છે.ભરણપોષણની અરજી મળે ત્યારે મેજિસ્ટ્રેટ અરજદારની જરૂરિયાત, વાજબી કારણ આવક, વગેરે બાબતને ધ્યાનમાં લે છે.

આ કાયદાનો મુખ્ય હેતુ પોતાનું ભરણપોષણ કરવાને અશક્તિમાન હોય તેવી પત્ની, તેવાં બાળકો અને તેવાં માતા-પિતાને ભરણપોષણ મળી શકે તે અંગેનો છે. આવી અસમર્થ વ્યક્તિએ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અથવા ફેમિલી કોર્ટમાં અથવા પોતે જ્યાં રહેતી હોય તે હકૂમતમાં આવતી કોર્ટમાં આ કલમ નીચે ખાધા- ખોરાકી માટે અરજી કરવાની હોય છે. કોઇ પણ વ્યક્તિ કે જેની પાસે પૂરતાં સાધનો હોવા છતાં પોતાની જાતનું ભરણપોષણ ન કરી શકતી હોય તેવી તેની પત્નીનું અથવા પરિણીત કે અપરિણીત એવા પોતાનાં ઔરસ કે અનૌરસ બાળક કે જે પુખ્તવયનાં હોય એને તે શારીરિક ખામી કે માનસિક અસ્થિરતા કે ગાંડપણને કારણે પોતાની જાતનું ભરણપોષણ કરી શકતા ન હોય અથવા તેના પિતા કે માતા, જેઓ પોતાની જાતનું ભરણપોષણ કરવામાં શક્તિમાન ન હોય, તેમનું ભરણપોષણ કરવામાં બેદરકારી દર્શાવે તો આ અરજીમાં કોર્ટ પત્નીના કે બાળકના કે માતા-પિતાનાં ભરણપોષણ માટે માસિક અમુક રકમ આપવાનો હુકમ કરી શકે છે. આવી બેદરકારી દર્શાવવા માટે કે પતિએ ભરણપોષણ સંબંધી ઈનકાર કર્યો હોય તે બતાવવા માટે પુરાવો અરજી જોડે બતાવવો પડે છે અને તેના આધારે મેજિસ્ટ્રેટસાહેબ હુકમ કરતા હોય છે. હુકમ માસિક રકમ માટે હોય છે અને આ હુકમ પ્રમાણે તે વ્યક્તિને તે રક્મ આપવાની રહેશે. આવી અરજીને નિકાલ થતાં વાર થતી હોય છે, એટલા માટે કેસ ચાલે ત્યાં સુધી વચગાળા માટે પણ ભરણપોષણ મેળવવા માટેની અરજી થઇ શકે છે. મેજિસ્ટ્રેટ આ કાયદા નીચે માસિક ભથ્થું આપવા માટે વખતોવખત આદેશ કરી શકે છે
ક્યારે ન મળે?

જો પત્ની વ્યભિચારી જીવન ગાળતી હોય અથવા પૂરતા વાજબી કારણ સિવાય પતિગૃહે જવાનો ઇન્કાર કરતી હોય અથવા પતિ-પત્ની અરસપરસની સંમતિથી અલગ રહેતાં હોય તો પત્ની ભરણપોષણ મેળવવા હકદાર રહેતી નથી. એ વાત [email protected]
ગોવિંદ દાફડા લૉ ઓફિસ - યુટ્યુબ

આપ જેવા માર્ગદર્શક મિત્રો થકી, મારુ યુટ્યુબ ચેનલ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે, આ ચેનલ ને એલિજીબલ બનાવવા માટે મારા વિડીયો વધુ ને વધુ જોવાય એ જરૂરી છે, 4000 માંથી 2906 પૂર્ણ થયા છે, માત્ર 1094 કલાકો ખૂટે છે આ માટે. માટે આપને ખાસ વિનંતી પૂર્વક જણાવવાનું કે, મારા વિડીયો દરરોજનો કોઈપણ એક જુઓ, મારામાં ઈંપ્રુવમેન્ટ આવે એ માટેની સલાહ, સૂચન પણ આપો. આપ વધુ ને વધુ આપના ગ્રુપો માં મારી ચેનલ શેર/સબ્સ્ક્રાઇબ કરીને મને મદદરૂપ થઇ શકો છો. આપનો જ... એડવોકેટ ગોવિંદ દાફડા

   • Legal  

(૧) માહિતી અધિકાર RTI    • Right to Information - માહિતી અધિકારનો કાય...  
(૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન    • Online Varsai ઓનલાઇન વારસાઇ દાખલ કરવા શું ...  
(૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ?    • Online Varsai ઓનલાઇન વારસાઇ દાખલ કરવા શું ...  
(૪) લગ્ન રજીસ્ટ્રેશન    • Marriage Registration લગ્ન નોંધણી  કરવા શુ...  
(૫) મિલકતની સંભાળ કેમ રાખવી ?    • પ્લોટ - મકાન - ખેેેેતર કે વાડી ઃ મીલકતની સ...  
(૬) ભરણપોષણ કોને મળે ?    • ભરણપોષણ કોને મળે?- Adv Govind Dafada - Gro...  
(૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ    • મીલકત ખરીદનારની જવાબદારીઓ - Adv Govind Daf...  
(૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ    • સરળ પ્રશ્ન - જવાબ વીલ તથા વસિયત બાબત.. .- ...  
(૯) મિલકતની ફાઇલ ...    • આપણી મિલ્કતોની ફાઇલ અદ્યતન બનાવીએ - Adv Go...  
(૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો    • વેચાણ કે સંપાદનમાં જમીન જવાથી શું ખેડુત ખા...  
(૧૧) લાંચ રૂશ્વત .. ACB.    • કલમ - ૧૩(૧) બી અને કલમ ૧૩(ર) ભ્રષ્ટ્રાચાર ...  
(૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી    • જમીન સંપાદનની વળતર બાબતે કાયદાકીય જોગવાઇઓ ...  
(૧૩) ૭/૧૨ ના પાના જુદા    • ખેતીની જમીના પૈકી વેચાણના કિસ્સામાં હવેથી ...  
(૧૪) HUF ટેક્સ પ્લાનિંગ    • ખેડુત-વેપારીને ઉપયોગી Hindu Undivided Fami...  
(૧૫) બિનખેડૂત જમીન ખરીદી    • ગણોતધારા સુધારા વટહુકમ નં. ૯ - તા. ર૧/૦૮/ર...  
(૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ    • habeas corpus & Live In Relationship -Adul...  
(૧૭) કૃષિ કાયદા    • ખેડુતોને આઝાદીના ૭ર વર્ષ બાદ મળશે વચેટીયાઓ...  
(૧૮) દસ્તાવેજ નમૂનાઓ    • સબ રજીસ્ટ્રાર સમક્ષ નોંધણીને પાત્ર દસ્તાવે...  
(૧૯) લેન્ડ ગ્રેબિંગ    • ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિન...  
(૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો    • તકરારી કેસ/અપીલના નવા નિયમો-2020 | Revenue...  
(૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન    • Mukhyamantri Bagayat Vikas Mission- 2020 |...  
(૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ    • Notary Appointment Process | નોટરી નિમણુંક...  
(૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી    • લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ-પ્રશ્નો અને જવાબો ...  
(૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ    • ફાઇલ બોલે છે | જાહેર વહીવટનાં સુત્રો - Fil...  
(૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ    • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ તપાસ | Cross Examina...  
(૨૬) ભારતીય પુરાવા અધિનિયમ    • ભારતીય પુરાવા અધિનિયમ ૧૮૭૨ Indian Evidence...  
(૨૭) મહિલાના અધિકારો    • મહિલાઓના અધિકારો | Rights of Women's by LA...  
(૨૮) અગત્યના દાખલાઓની માહિતી    • Income, Domicile, MYSY, MaAmrutam, VaTsaly...  

આપ જેવા માર્ગદર્શક મિત્રો થકી, મારુ યુટ્યુબ ચેનલ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે, આ ચેનલ ને એલિજીબલ બનાવવા માટે મારા વિડીયો વધુ ને વધુ જોવાય એ જરૂરી છે, 4000 માંથી 2906 પૂર્ણ થયા છે, માત્ર 1094 કલાકો ખૂટે છે આ માટે. માટે આપને ખાસ વિનંતી પૂર્વક જણાવવાનું કે, મારા વિડીયો દરરોજનો કોઈપણ એક જુઓ, મારામાં ઈંપ્રુવમેન્ટ આવે એ માટેની સલાહ, સૂચન પણ આપો. આપ વધુ ને વધુ આપના ગ્રુપો માં મારી ચેનલ શેર કરીને મને મદદરૂપ થઇ શકો છો. આપનો જ... એડવોકેટ ગોવિંદ દાફડા

આપનું શેર કરવું, એ જ મારા પ્રત્યેની આપની લાગણી છે. પ્લીઝ શેર કરો, જુઓ.

ભરણપોષણ કોને મળે?- Adv Govind Dafada - GroWithG.Com

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

(૧) Will યાને વસિયતનામું આપના મનમાં ઉદભવતા પ્રશ્નો અને મારા જવાબો - Adv G J Dafada - NyayPujak.Com

(૧) Will યાને વસિયતનામું આપના મનમાં ઉદભવતા પ્રશ્નો અને મારા જવાબો - Adv G J Dafada - NyayPujak.Com

Война завершается / НАТО вступает в бой / Атака на остров

Война завершается / НАТО вступает в бой / Атака на остров

બગદાણા વિવાદ પર હિરા સોલંકીએ શું કહ્યું? નવનીતભાઈને મળ્યા! | Jamawat

બગદાણા વિવાદ પર હિરા સોલંકીએ શું કહ્યું? નવનીતભાઈને મળ્યા! | Jamawat

કયા સંજોગોમાં તમારા પર માનહાનિનો કેસ થઈ શકે? જાણો કાયદો, ઉપયોગી થશે | Ek Vaat Kau

કયા સંજોગોમાં તમારા પર માનહાનિનો કેસ થઈ શકે? જાણો કાયદો, ઉપયોગી થશે | Ek Vaat Kau

Mayabhai Ahir ના દિકરા Jayrajaata aahir ના ફોન બાદ બગદાણાના આગેવાન પર હુમલો | પોલીસે  FIR નોંધી

Mayabhai Ahir ના દિકરા Jayrajaata aahir ના ફોન બાદ બગદાણાના આગેવાન પર હુમલો | પોલીસે FIR નોંધી

વહેંચણી હવે માત્ર ₹300 ના સ્ટેમ્પ પર - Adv G J Dafada - NyayPujak.Com

વહેંચણી હવે માત્ર ₹300 ના સ્ટેમ્પ પર - Adv G J Dafada - NyayPujak.Com

Mayabhai Ahir 'માફી પ્રકરણ'માં Hirabhai Solanki નો હુંકાર,

Mayabhai Ahir 'માફી પ્રકરણ'માં Hirabhai Solanki નો હુંકાર, "સમાજ પર અત્યાચાર સાંખી નહીં લઈએ"

કબજો કરેલ જમીન પાછી કેવી રીતે મળે? Land Grabbing Prohibition Act 2020 | Awaaj | Kunal Pandya

કબજો કરેલ જમીન પાછી કેવી રીતે મળે? Land Grabbing Prohibition Act 2020 | Awaaj | Kunal Pandya

બગદાણા વિવાદ બાદ નવનીતભાઈએ પોલીસની કાર્યવાહી પર કર્યા સવાલો! જયરાજ ત્યાં હતા?

બગદાણા વિવાદ બાદ નવનીતભાઈએ પોલીસની કાર્યવાહી પર કર્યા સવાલો! જયરાજ ત્યાં હતા?

બોનાફાઈડ પર્ચેઝર એટલે શું?- Adv G J Dafada - NyayPujak.Com

બોનાફાઈડ પર્ચેઝર એટલે શું?- Adv G J Dafada - NyayPujak.Com

પતિને પરસ્ત્રી અને પત્નીને પરપુરુષ માં મન લલચાય છે એનું કારણ શું ? By Satshri

પતિને પરસ્ત્રી અને પત્નીને પરપુરુષ માં મન લલચાય છે એનું કારણ શું ? By Satshri

હવે કબજાની જમીન નામે થઈ શકશે | સુપ્રીમકોર્ટ| કબજાની જમીન નામે કેવીરીતે કરવી | જમીનનો કબજો નામે કરવો

હવે કબજાની જમીન નામે થઈ શકશે | સુપ્રીમકોર્ટ| કબજાની જમીન નામે કેવીરીતે કરવી | જમીનનો કબજો નામે કરવો

પોલીસ રીમાન્ડ દરમ્યાન માર મારી શકે કે નહી? જાણો રીમાન્ડ વિશે કાયદાકીય માહીતી | Gopal Italia

પોલીસ રીમાન્ડ દરમ્યાન માર મારી શકે કે નહી? જાણો રીમાન્ડ વિશે કાયદાકીય માહીતી | Gopal Italia

બ્રાહ્મણ પટેલ લગ્ન વિવાદ હોય કે સુરતના આરતી સંઘાણીની વાત..૫૦૦૦ દિકરીઓના પિતા મહેશ સવાણીને સાંભળો

બ્રાહ્મણ પટેલ લગ્ન વિવાદ હોય કે સુરતના આરતી સંઘાણીની વાત..૫૦૦૦ દિકરીઓના પિતા મહેશ સવાણીને સાંભળો

||..છૂટા છેડા...જો આવા કારણ હોય તો છૂટાછેડા મળી શકે || જાણો સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં ||#bkjoshi

||..છૂટા છેડા...જો આવા કારણ હોય તો છૂટાછેડા મળી શકે || જાણો સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં ||#bkjoshi

કલમ 125 હેઠળ ભરણપોષણ ની અરજી કોણ કરી શકે?

કલમ 125 હેઠળ ભરણપોષણ ની અરજી કોણ કરી શકે?

#18 દસ્તાવેજ કરેલ નથી કબજો છે? સાંભળો વિગતવાર.

#18 દસ્તાવેજ કરેલ નથી કબજો છે? સાંભળો વિગતવાર.

"ઉલટ તપાસ | Cross Examination in Criminal Trial | 6 પ્રકારના પ્રશ્નો સમજાવો ગુજરાતીમાં"

જંત્રી વધશે જ...- ગુજરાત સરકાર - ૨૦૨૫ માં મિલ્કતની ખરીદી થશે મોંઘી - Adv G J Dafada - NyayPujak.Com

જંત્રી વધશે જ...- ગુજરાત સરકાર - ૨૦૨૫ માં મિલ્કતની ખરીદી થશે મોંઘી - Adv G J Dafada - NyayPujak.Com

બગદાણા બબાલમાં કોળી સમાજ આક્રોશમાં પોલીસની કાર્યવાહી અને માયાભાઈ આહીરના દીકરા સામે સવાલો!

બગદાણા બબાલમાં કોળી સમાજ આક્રોશમાં પોલીસની કાર્યવાહી અને માયાભાઈ આહીરના દીકરા સામે સવાલો!

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]