આજે અમે બનાવી સૌરાષ્ટ્ર ની ડિશ ફેમસ ઘુટો અને બાજરાનો રોટલો... | Seva with Love
Автор: Rasoi ki Raaniya
Загружено: 2025-10-07
Просмотров: 64283
ઘુટો વાનગી સૌરાષ્ટ્રના જામનગર અને કાઠિયાવાડ વિસ્તારમાં પ્રખ્યાત છે. આ ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવતી એક પરંપરાગત વાનગી છે, જેમાં અનેક લીલા શાકભાજી અને કઠોળ ધીમા તાપે રાંધીને તૈયાર કરવામાં આવે છે.
1 - ઘુટો બનાવવા માટે પરંપરાગત રીતે માટીના વાસણનો ઉપયોગ થાય છે અને તેને લાકડાના મસળિયાથી મસળીને તૈયાર કરવામાં આવે છે.
2 - તે પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર એક પૌષ્ટિક અને આરોગ્યપ્રદ વાનગી છે.
3 - આ વાનગીની એક વિશિષ્ટતા એ છે કે તેમાં લીલા શાકભાજી અને કઠોળની સાથે ક્યારેક પણ ઉમેરવામાં આવે છે.
🙏 ખાસ વાત એ છે કે આ ઘુટો અમે નાના-નાના બાલકોને પ્રેમથી ખવડાવવા માટે બનાવી છે.
એટલે જ આ વિડિયો અમે તૈયાર કર્યો છે જેથી આ સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચે અને સૌને પ્રેરણા મળે.
દાનના પ્રકાર:
રૂપિયાનું દાન,
સેવાનું દાન,
ભોજન દાન – જે જરૂરિયાતમંદને આપીએ.
✨ આ વિડિયો જોઈને માત્ર રેસીપી નહીં, પરંતુ પ્રેમ, સેવા અને માનવતાનો સંદેશ પણ લઈ જજો.
🙏 જો આ પ્રયત્ન તમને ગમે, તો LIKE 👍, SHARE ↗️ અને SUBSCRIBE 🔔 કરવાનું ના ભૂલશો.
📲 વધુ રેસીપી અને સેવાના અપડેટ માટે Instagram પર જોડાઓ:
www.instagram.com/rasoikiraaniya
#khichdikadhi #gujaratifood #traditionalrecipe #homemadedelight #seva #rasoikiraaniya #gujaratitaste #healthyfood #comfortfood #saurastrafood
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: