Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

મહીં ભરેલી મટકી લાલો લૂંટી જાય | જબરદસ્ત ગુજરાતી ભજન | મીનાબેન | gujarati bhajan 2026 |

Автор: Satsangi Bhajan Mandal

Загружено: 2026-01-19

Просмотров: 3871

Описание:

Mahi Bhareli Mataki Lalo Luti Jaay-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...

Instagram : www.instagram.com/satsangimandal

   / @satsangibhajanmandal  

મહીં ભરેલી મટકી લાલો લૂંટી જાય | જબરદસ્ત ગુજરાતી ભજન | મીનાબેન | gujarati bhajan 2026 |#2026bhajan
◆◆◆◆◆◆◆◆◆ભજન◆◆◆◆◆◆◆◆◆
મહીં ભરેલી મટકી ઓલ્યો કાનો લૂંટી જાય રે
લાલો લૂંટી જાય ઓલ્યો કાનો લૂંટી જાય રે..મહીં ભરેલી..
જાવું મથુરા ની વાટ માં ઓલ્યો કાનો એ ઉભો રે
મારગડે એ ઉભો ઉભો દાણ મારા ઢોળે રે..મહીં ભરેલી..
મારે માથે મહીં ની મટકી ને કંકણ મારી ફોડે રે
મટકી મારી ફાડે કરે મહીં ની રેલમ છેલ રે..મહીં ભરેલી..
જાવા દેને નંદના લાલા મથુરા માં જાવું રે
મથુરા માં જાવું મારે મહીં વેચવાને રે..મહીં ભરેલી..
મોડું જો થાશે તો સાસુજી મારી વઢશે રે
નણંદી મારી બોલે એવા કડવા બોલ રે..મહીં ભરેલી..
સત્સંગી નો વાલો મારો સ્વામી શામળિયો રે
શામળિયો આવે મને દર્શન આપે રે..મહીં ભરેલી..
◆◆◆◆◆◆◆◆◆◆◆◆
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.

જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.

જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ

Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં

જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે

🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
‎@satsangibhajanmandal 
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#હરિભજન
#kanudo
#કાનુડો
#કાના
#kana
#ક્રિષ્ના
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

મહીં ભરેલી મટકી લાલો લૂંટી જાય | જબરદસ્ત ગુજરાતી ભજન | મીનાબેન | gujarati bhajan 2026 |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

પાંચ નવા સુપર નોનસ્ટોપ ધુનમંડળ કીર્તન | 5 NonStop Bhajan | મંડળ ના નોનસ્ટોપ ભજન

પાંચ નવા સુપર નોનસ્ટોપ ધુનમંડળ કીર્તન | 5 NonStop Bhajan | મંડળ ના નોનસ્ટોપ ભજન

મીરાની વીંટી કોણે ચોરી  | max media entertainment

મીરાની વીંટી કોણે ચોરી | max media entertainment

નર રે .... નુગરાની હારે નેણલો ના કરીએ..રે  | પ્રીતિ વાજા અને નૈતિક વ્યાસ ની બેસ્ટ જુગલબંધી

નર રે .... નુગરાની હારે નેણલો ના કરીએ..રે | પ્રીતિ વાજા અને નૈતિક વ્યાસ ની બેસ્ટ જુગલબંધી

કોઈ કહેતું નથી! સૂર્યને જળનું રહસ્ય...|Jignesh dada

કોઈ કહેતું નથી! સૂર્યને જળનું રહસ્ય...|Jignesh dada

Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN

Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN

દૂધમાં આ 3 વસ્તુ ઉકાળીને પીવો! શરીરની કમજોરી, દુખાવો અને રોગ ગાયબ | Ayurvedic Milk Remedy

દૂધમાં આ 3 વસ્તુ ઉકાળીને પીવો! શરીરની કમજોરી, દુખાવો અને રોગ ગાયબ | Ayurvedic Milk Remedy

એક જ કારણ : લગ્ન પછી દીકરીઓ દુઃખી કેમ ankita mulani motivational speech | Gujarati motivation

એક જ કારણ : લગ્ન પછી દીકરીઓ દુઃખી કેમ ankita mulani motivational speech | Gujarati motivation

બધાએ સમજ્યો કચરો વીણવા વાળો... પણ એ 600 કરોડ પાછા લઈ આવ્યો! 😱

બધાએ સમજ્યો કચરો વીણવા વાળો... પણ એ 600 કરોડ પાછા લઈ આવ્યો! 😱

Narsinh Mehta Na Bhajan | Gujarati Prachin Bhajan | નરસિંહ મેહતા ના ભજન |

Narsinh Mehta Na Bhajan | Gujarati Prachin Bhajan | નરસિંહ મેહતા ના ભજન |

Chinta Chhodi De

Chinta Chhodi De

Krushna Bhajan Sangarh | Gujarati Devotional Bhajan |કૃષ્ણ ભજન સંગ્રહ

Krushna Bhajan Sangarh | Gujarati Devotional Bhajan |કૃષ્ણ ભજન સંગ્રહ

પત્ની ને કરવી છે મોજ||ગુજરાતી નાટક||Family Drama||@vrutithakker

પત્ની ને કરવી છે મોજ||ગુજરાતી નાટક||Family Drama||@vrutithakker

કોના નસીબમાં દીકરો નથી હોતો?| Gujarati Varta | vastu tips |

કોના નસીબમાં દીકરો નથી હોતો?| Gujarati Varta | vastu tips |

Top 21 Nonstop Ram Bhajan | રામ ભજન નોનસ્ટોપ | Dhun Mandali | Nonstop Ram Bhajan | Studio PMC

Top 21 Nonstop Ram Bhajan | રામ ભજન નોનસ્ટોપ | Dhun Mandali | Nonstop Ram Bhajan | Studio PMC

દુઃખમાં ભગવાન બોવ યાદ આવે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by jigneshdada

દુઃખમાં ભગવાન બોવ યાદ આવે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by jigneshdada

ટોપ 15 ધૂન મંડળીના નોનસ્ટોપ ભજન | 15 NonStop Satsangi Kirtan | રેણુકા પટેલના બેસ્ટ  ભજન 2026

ટોપ 15 ધૂન મંડળીના નોનસ્ટોપ ભજન | 15 NonStop Satsangi Kirtan | રેણુકા પટેલના બેસ્ટ ભજન 2026

ll ગરીબાઈના દિવસો કેટલા મુશ્કેલ હોય છે ll વક્તા-GIRI BAPU ll

ll ગરીબાઈના દિવસો કેટલા મુશ્કેલ હોય છે ll વક્તા-GIRI BAPU ll

Делайте ЭТО Каждое Утро — САХАР В Крови Сразу Пойдёт ВНИЗ!

Делайте ЭТО Каждое Утро — САХАР В Крови Сразу Пойдёт ВНИЗ!

Super hit Ramdevpir bhajan -

Super hit Ramdevpir bhajan - " mara Rakhwa Karjo Ram Re //

સૂતા તારા જીવ ને જગાડ || Suta tara jiv ne jagad || Ramesh Movasa || Shivay racording studio#Santvani

સૂતા તારા જીવ ને જગાડ || Suta tara jiv ne jagad || Ramesh Movasa || Shivay racording studio#Santvani

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com