સૌભાગ્ય સુંઠ /સોભાગી સુંઠ શીતકાલ ની વિશેષ સામગ્રી(sobhag sunth,soubhagya sunth
Автор: વૈષ્ણવ પ્રીત(Vaishnav Preet)
Загружено: 2022-12-15
Просмотров: 16269
@ વૈષ્ણવ પ્રીત ( vaishnav preet)
સુંઠ પાવડર =૫૦ ગ્રામ
પિપરી મુળ =5 ગ્રામ
તજ =5 ગ્રામ
લવિંગ =5 ગ્રામ
શ્વેત મરી =5 ગ્રામ
તમાલ પત્ર =1 નંગ
કેસર =1 ગ્રામ
જાવંત્રી =3 ગ્રામ
બ્રાસ કપૂર =ચપટી
પિસ્તા= 50 ગ્રામ
બદામ =50 ગ્રામ
દુધ =1 લીટર
ઘી= 100 ગ્રામ
એલચી ,જાયફલ =5 ગ્રામ
કાજુ,બદામ કતરન સજાવટ માટે
બનાવવાની રીત:- સૌપ્રથમ દૂધને આપણે ઉકાળવા માટે ગેસ પર મૂકી દેવાનું છે પછી આપણે બધા મસાલા સૂકા મસાલા જેટલા આપણે લીધા છે બધા પીસી લેવાના છે પછી દૂધમાં આપણે દૂધ અડધું ઉકળી જાય રગડા જેવું થઈ જાય પછી એમાં આપણે સાકર પધરાવી દેવાની છે પછી બધા મસાલાને ઘીમાં શેકી લેવાના છે અને પછી જેટલા મસાલા આપણે તૈયાર કર્યા છે બધા મસાલા આપણે ઘીમાં શેકી લેવાના છે અને પછી દૂધ ન માવવામાં પધરાવી દેવાના છે પછી પાછું ફરીથી આપણે એને ગેસ પર 10 મિનિટ સુધી હલાવવાનું છે જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી ઘટ્ટ થઈ જાય પછી આપણે એને ગેસથી નીચે ઉતારી લેવાનું છે અને એક થાળીમાં એને ઠારી દેવાનું છે અને પછી એની ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ થી સજાવટ કરી દેવાની છે ઠંડુ થઈ જાય પછી એને ટુક કરી લેવાના છે તો શ્રીઠાકોર જીને સોહાય એવું સૌભાગ્ય સુંંઠ ની સામગ્રી તૈયાર છે.
#sobhag sunth#sobhagya sunth#suhag sunth#samagri#gujrati
• શ્રી ઠાકોર જી ને ધરાય એવી જલેબી(jalebi) બન...
• બદામ ની પુરી શ્રી પ્રભુ ને ભોગ ધરાય તેમ( દ...
• મગસ ના લાડુ શ્રી ઠાકોર જી ને સોહાય (અનસખડ...
• બદામ ની બર્ફી પ્રભુ ને ધરાય એવી દુધ ઘર ની ...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: