Sec 24 માં એવું તો શું છે? 🤫લોકોએ ના પાડી, પણ અમે ગયા!🔥Fateshig નો Surprise Visit!🤯 Check the vlog❤️
Автор: Ankit Pargi Vlogs
Загружено: 2025-12-16
Просмотров: 32
બધાને જય માતાજી! 🙏
આજે અમારો દિવસ પૂરો રહસ્યમય હતો. જે જગ્યાએ જવાની બધા ના પાડી રહ્યા હતા—એ Sec 24 ની વિવાદાસ્પદ જગ્યા—ત્યાં અમે ગયા! (પછી શું થયું, જુઓ વીડિયોમાં 😉).
અને એ પછી તો મોટો ધમાકો થયો! અચાનક Fateshig (ભાઈ) મારા રૂમ પર આવ્યા અને Vlog શૂટ કરવાનું ચાલુ કર્યું! 🎥 આ વીડિયોમાં તમને અમારી મસ્તી, સેકટર 24 નો સસ્પેન્સ અને Fateshig સાથેની વાતચીત જોવા મળશે!
તમારા બધાનો સપોર્ટ જોઈએ! ❤️
#FateshigRoomVlog #Sec24Mystery #GujaratiBlogger #NewVlog #VloggersMeet
#indian #vlog #gandhinagar #gujarati #gujarati #funny #comedy #newvlog
@ankitpargiVlogs
#dahod
#indian
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: