પ્રાચીન નગરી ધોળકા# historical city
Автор: Kantilal Hemani
Загружено: 25 июн. 2020 г.
Просмотров: 11 507 просмотров
ગુજરાતનાં પ્રાચીન શહેરોમાંનું એક,પાંડવ કુમાર ભીમ સાથે જેનાં સ્મરણો જોડાયાની લોકવાયકા ચાલે છે એ સ્થળની આપને લઈશું રૂબરૂ મુલાકાત.મહંમદ બેગડાની સાથે એએમના સેનાપતિને કઈ રીતે લોકો કરે છે યાદ એની વાતો આ વિડીયોમાં છે.ધોળકા શહેરમાં આવેલાં બે ઐતિહાસિક તળાવોની વાત.ઈ.સ. ૧૮૧૯ ના ગુજરાતમાં આવેલાં ભૂકંપે કેવું કર્યું હતું ધોળકામાં નુકસાન, એનો નમુનો તમે જોઈ શકો છો.તમારા જ્ઞાન મંદિરની ચાવીઓ જોવા માટે આ વિડીયો જોતા રહો.મલાવ તળાવ અને ખાન તળાવની અજાણી વાતો સાંભળો અને સાગર હેમાણીએ કરેલ સુંદર વિડીયો ગ્રાફીને માણો.આવી અનેક વાતો જોવા ને સાંભળવા માટે મારી આ ચેનલની મુલાકાત લેતા રહો.#MAHMADBEGADO #SENAPTI

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: