વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 02
Автор: Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Загружено: 2019-06-20
Просмотров: 43336
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ઘ્વારા તારીખ:૧૫ જૂન ૨૦૧૯,શનિવારના રોજ,સાંજે૬-૦૦કલાકે,જે.બી.ઑડિટોરિયમ,એ.એમ.એ,આઈ.આઈ.એમ રોડ,અમદાવાદ ખાતે ‘ઈદમ્ વિનોદમ્’શીર્ષક હેઠળ વિનોદ ભટ્ટના ત્રણ પુસ્તકો ‘ઈદમ્ ચરિત્રમ્’,’મારું વહાલું અમદાવાદ’તેમજ ‘અને હવે ઇતિ-હાસ’નો લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો પ્રારંભ જાણીતા સંગીતકાર-ગાયક કલાકાર શ્યામલ-સૌમિલ મુનશીએ ગાયન’અમદાવાદના રસ્તા પર એવું થાય..’થી હાસ્ય-વંદના કરી.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું.વિનોદ ભટ્ટ સાથેના સુમધુર સંસ્મરણોની વાત કવિશ્રી માધવ રામાનુજ,કવિશ્રી ભાગ્યેશ જ્હા,પત્રકારશ્રી અજય ઉમટ અને કૃષ્ણકાંત ઉનડકટએ કરી.લોકાર્પણ થયેલ પુસ્તકો વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને ઉર્વીશ કોઠારીએ વિગતે વાત કરી.વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટે આભારવિધિ કરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી રઈશ મનીઆરે કર્યું.
આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by om communication(Manish pathak)MO:09825046684.e-mail-omcomunicat[email protected]
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
મનીષ પાઠક 'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી
વિશ્વ પુસ્તકદિન :
• વિશ્વ દિન | World Day | Vishva Divas
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: