મારા બાપા ને મેં યાદ કયરા | માં ને Class બતાવ્યા જ્યાં હું ભણતી | Calgary Bow નદી બતાવી |
Автор: Lakhi Odedra Gareja
Загружено: 2025-11-27
Просмотров: 6897
મારા બાપા એ મને જ્યારે Mt Abu ભણાવવા મુકિતી 2004 મા ત્યારે એક સપનું જોયું તું કે લાખી ને ફોરેન ની વિખ્યાત કોઈ કોલેજમાં ભણાવે, એ સપનું સાકાર થયું. કેલ્ગરી ડાઉનટાઉન થી મારી ક્લાસરૂમ સુધી, બધું મારા માં ને બતાવી. ❤️”
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: