Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

મગફળી કપાસના પાકમાં નિંદામણ નું નિયંત્રણ, Nindaman Niyatran, નીંદામણ ની દવા,

Автор: Farmer Family (Manish)

Загружено: 2024-06-17

Просмотров: 490454

Описание:

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક આપનું હાર્દિક સ્વાગત કરું છુ.

આજ ના વિડીયો માં આપણે ચર્ચા કરવા ની છે કે મગફળી સોયાબીન અને કપાસ ના પાક માં નીંદામણ ને ઊગતુ જ કેમ અટકાવી સકાય.

નીંદામણ ને ઊગતું અટકાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ.

ચોમાસા માં નીંદામણનાશક દવા ખાસ કરી ને પેન્ડીમીથાલીન કેટલી કારગર નીકળશે. કેટલો ફાયદો થશે વગેરે માહિતી આપણે આપેલ છે.

ખાસ એ જણાવેલ છે કે પેન્ડીમીથાલીન દવા નું રિઝલ્ટ કેમ નથી મળતું અથવા કેમ ઓછું મળે છે.

કેવા પ્રકાર ની નોઝલ નો ઉપયોગ કરવા થી ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકીયે.

નીંદામણ ને લગતી, નીંદામણ નાશક ના ઉપયોગ ને લગતી, છાંટકાવ માં આવતી ભૂલો વગરે ની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.

આ માહિતી સારી લાગે તો અન્ય લોકો ને મોકલજો, લાઇક કરજો અને ચેનલ ને સબ્સક્રાઇબ કરવા નું બાકી હોય તો સબ્સક્રાઇબ કરી લેજો.

આભાર
મનીષ બલદાણિયા
7046005234

#khedut #kheti #નીંદામણ #નીંદામણનાશક દવા #kheti #farming #agriculture #naturalfarming #automobile #weeding #farmer #fertilizer #farm #youtubeshorts #weeding #weedicide #herbicide #indianfarmer #indianagriculture #horticulture

મગફળી કપાસના પાકમાં નિંદામણ નું નિયંત્રણ, Nindaman Niyatran, નીંદામણ ની દવા,

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

CM Bhupendra Patelએ પાલનપુરમાં વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ| એવું બોલ્યા કે બધા પેટ પકડીને હસ્યા

પાક સહાયની માથાદીઠ ચુકવણી જાણો | Agriscience

ઘઉ ના પાક માં જોરદાર ફૂટ માટે 30 થી 40 દિવશે કેવી માવજત કરવી જોઈએ @MANISHBALDANIYA

ઘઉં ચણા ધાણા જીરું રાજમા વટાણા વગેરે માં નિંદામણ સાફ જાણો કઈ રીતે @MANISHBALDANIYA

ચણાના પાકમાં  ફાલ વધારવા માટે ની સ્પેશિયલ દવા

નબળી જમીન,વધુ તાપમાન અને ઓછું પાણી ll એક વખત વાવો અને 15 વર્ષ શાંતી ll નોખી અને અનોખી અંજીરની ખેતી.

ઠંડી ઝાકળ અને કશ | 2026 ના ચોમાસા પર અસર? | Weather Disturb Paresh Goswami

પાક ઉત્પાદન માટે કેવા પ્રકાર નું ઝીંક વાપરવું જરૂરી છે

महंगे कीटनाशकों से कई गुना ताकतवर ऑर्गेनिक कीटनाशक🌱Organic kitnashak🐛Organic high power insecticide

ઘઉં નુ બમ્પર ઉત્પાદન કરવાની રીત | गेहूं का बंपर उत्पादन कैसे करें | ghau ni kheti (@khedutmitra6210)

Ganesh Gondal નો નાર્કો ટેસ્ટ પુર્ણ શું કહે છે Ganesh Gondal ના સમર્થક અને Raju Sakhiya | Nirbhay

રજકો માત્ર ગાય અને ભેંસ નથી ખાતી ll લાઠીનો રજકો વિદેશમાં પણ વેચાઈ છે ll રજકાની ખેતીમાં કરોડોની કમાણી

ખેડૂત ભૂલ કરે છે અહીં! શિયાળુ પાકોમાં ઝિંક સલ્ફેટ ક્યારે અને કેવી રીતે આપવું? | પિયત કે સ્પ્રેમાં ?

ઘઉ માં પેહલુ પિયત અને ખાતર ક્યારે આપવા થી વધારે ઉત્પાદન મેળવી શકાય @MANISHBALDANIYA

ચણા ના પાક માં ફૂલ અવસ્થાએ આ ખાતર નો ઉપયોગ કરો

Prakrutik Khetini Samaj || Hirjibhai Bhingradiya || Doordarshan Kendra Rajkot

Jitubhai Vaghani કોંગ્રેસ પર પ્રહાર કરો છો એના કરતા બાકીના ખેડૂતને સહાય નથી મળી એનું કંઈક કરો |

DAP यूरिया से अधिक ताकतवर हाईपावर खाद | high power fertilizer | humic acid fertilizer | jaggery uses

નબળી જમીન,મફતીયો પાક,ના પાણીની જરુર,ના કોઈ રોગ આવે,ના કોઈ પશુ ખાઈ,એક વખત વાવવા જાવ અને બીજી વખત લણવા

કચ્છના ગરીબ ઘરના દીકરા ઘરડા થયા છતાં ખેડૂતો માટે એક એક પળ જીવે છે | Farmer Success Story

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]