અમદાવાદમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન ,20 હજારમહિલાઓ દ્વારા સરકારનેચેતવણી
Автор: SACH SATYA DARSHTI NEWS
Загружено: 2025-11-09
Просмотров: 6864
#ગુજરાત #અમદાવાદ #GAKS #આંગણવાડી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ વિરસાવરકર હોલ પર ગુજરાત આંગણવાડી કર્મચારી અને સંગઠન દ્વારા અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના જીલ્લાઓ સુરત, રાજકોટ, મહેસાણા, વડોદરા,ભાવનગર, જામનગર, આણંદ નડીઆદ, પોરબંદર, જૂનાગઢ , બનાસકાંઠા કુલ 26 જિલ્લા માંથી 20 હજાર બહેનો જે આંગણવાડીમાં કાર્યરત છે. તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આંગણવાડી કર્મચારી મહિલાઓની માંગ હતી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો, સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર આંગણવાડી કામદારો અને સહાયિકાઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માં સિવિલ પોસ્ટ ધરાવતા નિયમિત રીતે પસંદ કરાયેલા કાયમી કર્મચારીઓ સમાન ગણવામાં આવે અને નિયમિતી કરણના પરિણામો લાભો આપવાના, ગુજરાત હાઇકોર્ટ ના હુકમ મુજબ લધુત્તમ વેતન 24,400/- તથા હેલપરને 20,300/- 1 એપ્રિલ 2025 અસર થી ચુકાદો હાઈકોર્ટે વર્કરની તરફેણમાં ચુકાદો આપ્યો .
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: