Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Mumbai (Gujarat) Prathmik Sixan Adhiniyam 1947 : Bombay Primary Education Act 1947 :

Автор: GUJARAT Eduworld

Загружено: 2021-05-01

Просмотров: 7087

Описание:

Limited books. કોઇ જગ્યાએ આ બુક્સ મળશે નહિ. તૈયારીમા રસ ધરાવનાર મિત્રો માટે જ .

( દરેક આચાર્ય મિત્રો, અધિકારી બનવા માંગતા મિત્રો માટે ખાસ ઉપયોગી)
નમસ્કાર મિત્રો,

શિક્ષણ સેવા વર્ગ 1,2 , શ્રેયાન અધિક્ષક વર્ગ 2 શિક્ષણ શાખા, વર્ગ 1, 2 અને 3 ના કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા ના સાહિત્ય માટે યુટયુબ ચેનલ " Gujarateduworld " પર વીડિયો અપલોડ કરવામાં આવે છે અને હજુ પણ કરવામાં આવશે.

મિત્રો, ગુજરાત સરકારના ઘણા કાબેલ અધિકારી માનનીય શ્રી આર.એમ મહેતા જેઓએ જી.સી.એસ આર અને બી.સી.એસ.આર લખવામાં પોતાનું યોગદાન આપેલ છે તેઓએ પોતે જ નીચે જણાવેલ પુસ્તકો લખેલ છે, M.C.Q પણ chapter wise મૂકેલા છે, જેથી સરળતા થી દરેક પ્રકરણ નું રિવિઝન થઈ શકે.

આ પુસ્તકો ગુજરાત સરકારના દરેક કર્મચારી માટે વર્ગ 1 અને 2 ની પરીક્ષા આપવા માટે, ખાતાકીય પરીક્ષા આપીને પ્રમોશન મેળવવા માટે તેમજ દરેક કર્મચારીને પોતાનું નોલેજ અને અર્થઘટન માટે ઉપયોગી છે.

આ પુસ્તકો મેળવવા માટે આપ મો. 9429811987 નંબર પર Google pay, Phone Pay, Whatsapp payment કરીને મેળવી શકો છો. આ પુસ્તકો printed ભાવે ઘેર બેઠા કુરિયર દ્વારા મેળવી શકો છો.

જી.સી.એસ.આર. નો પરિચય, પેજ 608 (આવૃત્તિ-7/2021) - કિંમત રૂ. 700/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-1), પેજ 336 નો પરિચય (આવૃત્તિ-2021) - કિંમત રૂ. 350/-
ખાતાકીય પરીક્ષા (ભાગ-2), પેજ 224 નો પરિચય (આવૃત્તિ-2021) - કિંમત રૂ. 300/-
ખાતાકીય પરીક્ષા (ભાગ-3), પેજ 328 નો પરિચય (આવૃત્તિ-2021) - કિંમત રૂ. 350/-
ખાતાકીય પરીક્ષા (ભાગ-4), પેજ 240 (પંચાયત) (આવૃત્તિ-2020) નો પરિચય - કિંમત રૂ. 300/-
ખાતાકીય પરીક્ષા (ભાગ-5), પેજ 512 (શિક્ષણ) (આવૃત્તિ-2020) નો પરિચય - કિંમત રૂ. 500/-

નોંધ : આ તમામ પુસ્તકોમાં કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2, ખાતાકીય પરીક્ષાઓ નો અભ્યાસક્રમ આવરી લીધેલ છે. તમામ પુસ્તકોની કુલ કિંમત 2500 રૂ. છે. જે મોબાઈલ નબર 9429812987 પર ફોન પે કે ગૂગલ પે કરવાથી આપના ઘરે કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે.

This video is for the preparation of Gujarat Education exams.
Please subscribe it for more videos
આ યુટ્યુબ ચેનલ કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 જેવી પરીક્ષાઓની તૈયારી માટે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત TET-1, TET-2, HTAT , CTET જેવી પરીક્ષાઓ માટે ઉપયોગી વિડીયો પણ આ ચેનલ પર ઉપલબ્ધ છે. આ ચેનલ પર રહેલ તમામ વિડીયો ની પી. ડી. એફ પણ આ બ્લોગ પર ઉપલબ્ધ છે. www.gujarateduworld.blogspot.com

ઉપરોક્ત વિડીયોની પી. ડી. એફ મેળવવા માટે આ લીંક પર ક્લીક કરશો.
https://gujarateduworld.blogspot.com/...

આ પરીક્ષાઓની તૈયારી માટે વૉટ્સઅપ ગ્રુપ પણ બનાવેલ છે. તેમાંથી કોઇ એક ગ્રુપ માં આપ નીચેની લિન્ક પર ક્લીક કરવાથી જોઇન થઈ શકશો.

ગ્રુપ 1
https://chat.whatsapp.com/GQRsrExhSzP...

ગુપ 2
https://chat.whatsapp.com/HqwRcnBblxG...

ગ્રુપ 3
https://chat.whatsapp.com/CJjXNTdZ14Z...

ગ્રુપ 4
https://chat.whatsapp.com/D6EwQwfeWtW...

ગ્રુપ 5
https://chat.whatsapp.com/FZasq8IGO6E...

ગ્રુપ 6
https://chat.whatsapp.com/C7Sr7i1bhOF...

ગ્રુપ 7
https://chat.whatsapp.com/E0TkFYKbDgU...

ગ્રુપ 8
https://chat.whatsapp.com/E0TkFYKbDgU...

ગ્રુપ 9
https://chat.whatsapp.com/Iim0GAqBBSq...

ગ્રુપ 10
https://chat.whatsapp.com/LJgb03CLxWW...

Mumbai (Gujarat) Prathmik Sixan Adhiniyam 1947 : Bombay Primary Education Act 1947 :

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

KELAVANI NIRIXAK : SYLLABUS, ABHYASKRAM, PREPARATION, GUIDANCE   #kelavaninirixak

KELAVANI NIRIXAK : SYLLABUS, ABHYASKRAM, PREPARATION, GUIDANCE #kelavaninirixak

મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો-1949 | Most IMP MCQS | ΑΕΙ | ΤΡΕΟ | GES | TET-I | TET-II | LIVE@08pm

મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો-1949 | Most IMP MCQS | ΑΕΙ | ΤΡΕΟ | GES | TET-I | TET-II | LIVE@08pm

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 | ORIENTATION SESSION | શિક્ષણાધિકારી બેચ | LIVE@8:30PM #gyanlive

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 | ORIENTATION SESSION | શિક્ષણાધિકારી બેચ | LIVE@8:30PM #gyanlive

Khakhi - ખાખી 2026 | Police Bharti 2026 | Lecture- Polity | By Digvijaysinh Sir| World Inbox Academy

Khakhi - ખાખી 2026 | Police Bharti 2026 | Lecture- Polity | By Digvijaysinh Sir| World Inbox Academy

AEI | TPEO | GES માટે GCSR - રજાઓ (ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો - સંપૂર્ણ માહિતી) | LIVE @10:00am

AEI | TPEO | GES માટે GCSR - રજાઓ (ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો - સંપૂર્ણ માહિતી) | LIVE @10:00am

કેલેન્ડરની સરળ રીત : 4 - EASY METHOD OF CALENDAR 4 - ANGEL ACADEMY gandhinagar BY SAMAT GADHAVI

કેલેન્ડરની સરળ રીત : 4 - EASY METHOD OF CALENDAR 4 - ANGEL ACADEMY gandhinagar BY SAMAT GADHAVI

ВИСКОЗА - НАТУРАЛЬНОЕ ИЛИ ХИМИЧЕСКОЕ?

ВИСКОЗА - НАТУРАЛЬНОЕ ИЛИ ХИМИЧЕСКОЕ?

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ - 1947 | TDO | AEI | TPEO | DPEO | LIVE @07:30pm #gyanlive

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ - 1947 | TDO | AEI | TPEO | DPEO | LIVE @07:30pm #gyanlive

સામાન્યજ્ઞાન | FREE Orientation Session | Vidyanjali Batch વિદ્યાંજલી TAT (S) & (HS) + TET - II @6PM

સામાન્યજ્ઞાન | FREE Orientation Session | Vidyanjali Batch વિદ્યાંજલી TAT (S) & (HS) + TET - II @6PM

#AEI RTE 2009 આ રીતે યાદ રાખો તમામ કલમો એક સાથે ....

#AEI RTE 2009 આ રીતે યાદ રાખો તમામ કલમો એક સાથે ....

TET-1 English Method+Grammar+Vocab Solution by Saunak Sir | Webdemy App | TAT S/HS

TET-1 English Method+Grammar+Vocab Solution by Saunak Sir | Webdemy App | TAT S/HS

L - 1 ચોપડી | સામાજિક વિજ્ઞાન | GCERT | Talati | Junior Clerk | TET | TAT  | WebSankul

L - 1 ચોપડી | સામાજિક વિજ્ઞાન | GCERT | Talati | Junior Clerk | TET | TAT | WebSankul

સાચું બોલવું જ પડશે, ભલે કોઈને કે બધાંને ન ગમે || એક વર્ષ પહેલાં 'નવજીવન ન્યુઝ'ને આપેલો ઈન્ટરવ્યુ

સાચું બોલવું જ પડશે, ભલે કોઈને કે બધાંને ન ગમે || એક વર્ષ પહેલાં 'નવજીવન ન્યુઝ'ને આપેલો ઈન્ટરવ્યુ

🔴 Екстрено з Кремля. Путін погоджує зупинку вогню. Звернення Зеленського

🔴 Екстрено з Кремля. Путін погоджує зупинку вогню. Звернення Зеленського

⚡️ Флот РФ ударил по Киеву || Зеленский предложил Путину сделку

⚡️ Флот РФ ударил по Киеву || Зеленский предложил Путину сделку

GUJARAT EDUCATION SERVICE MPEA REVISION

GUJARAT EDUCATION SERVICE MPEA REVISION

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી, અમદાવાદ | જુનિયર ક્લર્ક | મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947 @04:30pm

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી, અમદાવાદ | જુનિયર ક્લર્ક | મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947 @04:30pm

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947 / પ્રકરણ-7-7ક-7ખ

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947 / પ્રકરણ-7-7ક-7ખ

Урок 1 (осн). Физика  - наука о природе

Урок 1 (осн). Физика - наука о природе

RTE 2009 | RIGHT TO EDUCATION | TET | TALATI | JUNIOR CLERK | FOREST | GPSC

RTE 2009 | RIGHT TO EDUCATION | TET | TALATI | JUNIOR CLERK | FOREST | GPSC

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]