🙏 મોરલી વગાડી એવી... કુ.. કુ.. કુ.. 🌺લખેલુ છે )
Автор: Sakhi Mandal Umalla
Загружено: 2025-12-02
Просмотров: 1826
મોરલી વગાડી એવી મોરલી વગાડી
માયા લગાડી એવી માયા લગાડી
ભણકારા વાગે તારા
મોહન ઓ મોરલીવાળા
જબકીને જાગો અડધી રાતમાં... રાતમાં
કુ......કુ...
ચિતલડું ચોરી લીધું ચિતલડું ચોરી
કારજ્જુ કોરી લીધું કારજડુ કોરી
શુદ્ધ બુદ્ધ ભુલાવી દીધી
પાગલ બનાવી દીધી
હૈયુ ના રહેતુ મારા હાથમાં. હાથમાં
કુ.....કુ...
યમુના ને આરે જોયું... યમુના ને આરે
કદંબની ડાળે જોયું કદમની ડાળે
ક્યાં ગઈ છુપાયો કાના. રોજ બતાવે બહાના
શોધી વળી છું વ્રજની વાટમાં... વાટમાં
કુ.....કુ....
મુખડું છુપાવે શાને... કુંવર કનૈયા
જોજે ના ડૂબે મારી આસા ની નૈયા
ખાવું પીવું ના ભાવે નૈનોમાં નીંદર ના આવે
ભક્તો ઝુરે છે તારી યાદમાં. યાદમાં
કુ.....કુ....
મોરલી વગાડી એવી મોરલી વગાડી..
🌺thank you🌺
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: