પાઠ -2 (MCQ) || આદિમાનવથી સ્થાયી જીવનની સફર || સામાજિક વિજ્ઞાન || ધોરણ -6 || NCERT ||
Автор: SP EDUCATION VOLG
Загружено: 2025-06-17
Просмотров: 114
પ્રશ્ન - 1. આદિમાનવો એટલે …
પ્રશ્ન - 2. માનવીને કઈ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને એકઠું કરવું) કહેવામાં આવે છે?
પ્રશ્ન - 3. આદિમાનવોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી?
પ્રશ્ન - 4. આદિમાનવો કયાં પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા?
પ્રશ્ન - 5. ભારતમાં આદિમાનવોનાં વસવાટનાં સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય?
પ્રશ્ન - 6. શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે?
પ્રશ્ન - 7. આદિમાનવ કઈ ટેકનોલૉજી સાથે સંકળાયેલો હતો?
પ્રશ્ન - 8. મધ્ય પ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે?
પ્રશ્ન - 9. ‘આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો.’ તેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી?
પ્રશ્ન - 10. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો?
પ્રશ્ન - 11. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે! એવું કયા અવશેષોના આધારે કહી શકાય?
પ્રશ્ન - 12. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે?
પ્રશ્ન -13. કેટલાં વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો?
પ્રશ્ન - 14. આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી?
પ્રશ્ન - 15. માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવાં રહેઠાણોમાં રહેતો હતો?
પ્રશ્ન - 16. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો?
પ્રશ્ન - 17. શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયો?
પ્રશ્ન - 18. કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા?
પ્રશ્ન - 19. સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલાં વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતનો સમાવેશ ન કરી શકાય?
પ્રશ્ન - 20. પથ્થરમાંથી બનાવેલાં ખેતીનાં ઓજારોમાં કયા ઓજારનો સમાવેશ થતો નથી?
પ્રશ્ન - 21. મેહરગઢ હાલ ક્યાં આવેલું છે?
પ્રશ્ન - 22. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?
પ્રશ્ન - 23. બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?
પ્રશ્ન - 24. પુરાતત્ત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગનાં પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી?
પ્રશ્ન - 25. પુરાતન સ્થળેથી મળી આવેલા પથ્થરનાં તીક્ષ્ણ ઓજારો કયા કાર્યમાં વપરાતાં હશે?
પ્રશ્ન - 26. ઇનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
પ્રશ્ન - 27. ઇનામગામમાં કેવા આકારનાં ઘર મળી આવ્યાં છે?
પ્રશ્ન - 28. નીચે આપેલું ચિત્ર કયા પુરાતન સ્થળનું છે?
પ્રશ્ન. - 29. નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?
પ્રશ્ન.- 30. નીચે આપેલ પુરાતન સ્થળ અને તેમાંથી મળી આવેલા અવશેષોનું કયું જોડકું ખોટું છે?
પ્રશ્ન - 31. પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી?
પ્રશ્ન - 32. ઘાસનાં ક્ષેત્રો ઊભાં થવાથી કયાં પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો?
પ્રશ્ન - 33. આદિમાનવના સ્થાયી જીવન માટે નીચેનામાંથી કઈ બાબત જવાબદાર નથી?
પ્રશ્ન - 34. નીચેના પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવવસાહતનું નથી?
પ્રશ્ન - 35. ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી?
શું તમે અધિકારી બનવા તૈયાર છો ? GPSC Class – 1, 2 & 3 – SP EDUCATON 13 માં આવતા તમામ કૉર્સ વિશેની સંપૂર્ણ માહિતી માટે 9687533176 નંબર પર whatsapp કરો. વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે SP EDUCATON 13 જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે YOUTUBE પર વિડિયો, મળી રહેશે. આ ઉપરાંત હવે આપ કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે દરેક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકો છો. એનો અર્થ એવો થયો કે હવે સફળતા તમારા હાથમાં છે. ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે. / SP EDUCATION 13 - YouTube આપ અમારી સાથે પણ જોડાઈ શકો છો. . સંચાલક : SP EDUCATON 13 (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે જોઈ શકો છો. લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી વિડીયો . પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ઉપયોગી વિડીયો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: