પોલીસની જાણમાં જ દારૂ–ડ્રગ્સ વેચાય છે! વાવ-થરાદનો સૌથી મોટો ગેરકાયદેસર રેકેટ
Автор: Jignesh Mevani
Загружено: 2025-11-21
Просмотров: 5525
વાવ–થરાદમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે — અને આ બધું પોલીસની જાણકારીમાં જ થાય છે.
લોકોની સુરક્ષા માટે રાખવામાં આવેલી પોલીસ જો સ્વયં ગુનેગારોને બચાવે, તો એ સૌથી મોટું દૂષણ છે.
હું સરકાર અને તંત્રને સ્પષ્ટ ચેતવણી આપું છું —
વાવ–થરાદમાં દારૂ અને ડ્રગ્સનું નેટવર્ક તાત્કાલિક તોડો.
ગેરકાયદેસર કમાણીમાં જોડાયેલા પોલીસકર્મીઓની નિષ્પક્ષ તપાસ અને સસ્પેન્શન કરો નહીંતર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડશે.
યુવાનોનું ભવિષ્ય બગાડતા આ માફિયાને અને તેને બચાવતા તંત્રની ભ્રષ્ટતા એક ક્ષણ પણ સહન કરાશે નહીં.
આ મુદ્દે હું લોકોની સાથે છું અને અંત સુધી લડીશ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: