મગફળી માં ખાતર નાખવા ની નવી પદ્ધતિ, ખાતર આ રીતે નાખો એટલે ઑરણી માં ચોંટે નહિ
Автор: Farmer Family (Manish)
Загружено: 2025-05-12
Просмотров: 13887
નમસ્કાર મિત્રો
આજ ના આ કાર્યક્ર્મ માં આપનું હાર્દિક સ્વાગત છે.
આજે ચર્ચા કરવા ની છે કે મગફળી અને કપાસ ના પાક માં કયા ખાતરો મિકક્ષ કરી ને વાવેતર કરી શકાય અને કયા ખાતરો મિક્સ કરી ને વાવેતર ના કરી શકાય.
કયું ખાતર કઈ રીતે જમીન માં આપવા થી ફાયદો થશે તેની માહિતી આપવા ની છે
જે લોકો ખેતી સાથે પશુ પાલન પણ કરે છે અને ઘાસ ચારા ની સમસ્યા હોઈ તો તેના માટે ૧૦ કરતા વધારે વાઢ વાળી જુવાર નું બિયારણ બજાર માં ઉપલબ્ધ છે જો કોઈ ખેડૂત મિત્ર તેનું બિયારણ ખરીદવા અથવા વધારે માહિતી લેવા માગતા હોઈ તો અહીં આપેલ નંબર ૮૯૮૦૫૮૪૯૦૬/8980584906 પર સંપર્ક કરો
આભાર સહ
મનીષ બલદાણિયા
#kheti #magfali #magfalinabhav #groundnut #fertilizer #ssp #ureafertilizer #organicfarming #organicfarmingtraining #cyclone #naturalfarming #naturalfarming #nature #viralvideo #viralvideos #vlog #shortvideo #khedut #kheti_ma_dava_no_upyog
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: