પુ.નારાયણ સ્વામી અને સંત શિરોમણી મસ્તરામ બાપાનો અદ્ભુત પ્રસંગ | Narayan Swami | Mastram Bapu Chitra
Автор: Dharma Ni Jyot
Загружено: 2025-12-04
Просмотров: 23129
પુ.નારાયણ બાપુ અને સંત શિરોમણી મસ્તરામ બાપાનો અદ્ભુત પ્રસંગ | Narayan Swami | Mastram Bapu Chitra
જય શ્રી કૃષ્ણ 🙏
આજે આપણે સાંભળીએ છીએ બે મહાન સંતો—પ. પુ. નારાયણ બાપુ અને સંત શિરોમણી પુ. મસ્તરામ બાપા—વચ્ચે બનેલો એક એવો અદ્વિતીય પ્રસંગ, જે સંતોના હૃદયમાં રહેલા ભાવ ને વ્યક્ત કરે છે.
વાત છે 1986 ની…
જ્યારે નારાયણ બાપુ કચ્છના માંડવી ખાતે ચપ્લેશ્વર મહાદેવ મંદિર અને ગૌશાળાના નિર્માણનો મનોરથ લઈને 21 દિવસ સુધી ગામે ગામ ભજન કરતા હતા.
એમની ભજનયાત્રા દરમિયાન તેઓ ચિત્રા ગામે પ. મસ્તરામ બાપાના દર્શન કરવા પહોંચ્યા.
મસ્તરામ બાપા—જેઓ લગભગ 28 થી 30 વર્ષ સુધી એક જ આસન પર અડગ રહી તપમાં લીન હતા.
ન બોલવું… ન ખાવું-પીવાનું… ન હલચલ…
નારાયણ બાપુએ રામકથાનું આયોજન કર્યું હતું, અને મનમાં નક્કી કર્યું કે મુખ્ય યજમાન તો મસ્તરામ બાપા જ બનશે. પણ મસ્તરામ બાપા તો અડગ એક જ આસન પર હતા એટલે મસ્તરામ બાપાએ તેમના સેવક દ્વારા એક ફોટો નારાયણ બાપુને આપ્યો અને કહ્યું:
“આ ફોટો કથામાં મૂકજો… હું ત્યાં હાજર રહીશ.”
આ ઘટના પછી રામકથા એટલી ભવ્ય બની કે રોજના 35 થી 40 હજાર જેટલા ભક્તો પ્રસાદી લેતા!
ઘણા સંતો પણ પધાર્યા…
અને કચ્છમાં એવી કથા આજ સુધી ન થઈ હોવાનો ઉલ્લેખ પણ થયો.
આ પ્રસંગ પ. નારાયણ બાપુએ ખુદ વર્ણવેલો છે.
આજે એ જ પ્રસંગને સરળ ભાષામાં, ભક્તિભાવ સાથે, આપની સમક્ષ રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે.
🙏 જો વીડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe જરૂર કરશો.
જય માતાજી 🙏
#narayanswami #Mastarambapa #ramkatha #નારાયણસ્વામી ી #dharmanijyot
👍 Facebook અને Instagram માં પણ " Dharma Ni Jyot " ને Follow કરો.
Our Social Media Link Below:👇👇👇
Fb Link - / 1e3nq98gdy
Instagram Link - https://www.instagram.com/dharmani_jy...
👉જો વીડિયો પસંદ આવે તો ♥️ લાઈક કરો, શેર કરો અને આવા જ ધાર્મિક વિડિયો જોવા માટે અમારી ચેનલ 🪔"ધર્મ ની જ્યોત" 🪔 ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો.
👉 મિત્રો આપણી ચેનલ 🪔"ધર્મ ની જ્યોત" 🪔 નો ઉદ્દેશ્ય ફક્ત હિન્દુ ધર્મ ની ધાર્મિક બાબતો ને લોકો સુધી પહોચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્તમ કાર્ય માં જોડાઓ અને વધુ માં વધુ લોકો સુધી આપણો વીડિયો શેર કરો .
👉 આપણી YouTube ચેનલ "ધર્મ ની જ્યોત" ને સબસ્ક્રાઈબ કરી બેલ 🔔 નું icon પણ ઓન કરો જેથી સૌથી પહેલા આપને ચેનલ ના નવા અપડેટ્સ મળતા રહે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: