Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

લખેલું છે 🌹આ વર્ષ નું લેટેસ્ટ ભજન 🌹 કનૈયો પોકારે રાધા રાધા🌹

Автор: Vaikunth Bhajan Mandal Vadodara

Загружено: 2025-01-11

Просмотров: 162638

Описание:

રાધા તારો કનૈયો પોકારે રાધા રાધા
પોકારે રાધા રાધા

હું નથી કહેતો દુનિયા કહે છે
રાધા વિના આધા

રાધા તારો કનૈયા પોકારે રાધા રાધા
પોકારે રાધા રાધા

ગોકુળ નગરી છોડી તમને નથી ભૂલાયા
મારા દિલમાં તું છે તારામાં હું સમાયો
જનમ જનમ નો વાયદો કર્યો છે
આવીસ હું નિભાવવા

રાધા તારો કનૈયા પોકારે રાધા રાધા
પોકારે રાધા રાધા

મન મંદિરમાં વસી ગઈ છે સુરત પ્યારી પ્યારી
તું મારો આધાર છે ઓ રે રાસ દુલારી
મથુરા ના રાજા બનીને
રહી એ સીધા સાદા

રાધા તારો કનૈયો પોકારે રાધા રાધા
પોકારે રાધા રાધા

રાસ રચાવા આવશું વનરાવન બોલાવજો
અમર રહેસે આ દુનિયામાં
આપણી પ્રેમ કહાની
આ કળીયુગમાં રાધા શ્યામની
ગાથાઓ ગવાશે

રાધા તારો કનૈયો પોકારે રાધા રાધા
પોકારે રાધા રાધા

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan

લખેલું છે 🌹આ વર્ષ નું લેટેસ્ટ ભજન 🌹 કનૈયો પોકારે રાધા રાધા🌹

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

લખેલું છે 🌷મારી રાધા ને….

લખેલું છે 🌷મારી રાધા ને….

મોરલી સોનાની કહેવાય ❤️ આ નવું ભજન તમને જરૂર ગમશે | gujarati bhajan | સુરેખાબેન #krishnabhajan

મોરલી સોનાની કહેવાય ❤️ આ નવું ભજન તમને જરૂર ગમશે | gujarati bhajan | સુરેખાબેન #krishnabhajan

रामकथा  अष्टम दिवस

रामकथा अष्टम दिवस

«Если Ты Станцуешь Танго — Я Женюсь На Тебе», — насмехался миллионер… но финал ЗАТКНУЛ всех

«Если Ты Станцуешь Танго — Я Женюсь На Тебе», — насмехался миллионер… но финал ЗАТКНУЛ всех

ધીમી ધીમી ગાયું હકો કનૈયા | Viral Krishna Bhajan 2025 | Mahila Satsang Mandal | Bhakti Bhajan

ધીમી ધીમી ગાયું હકો કનૈયા | Viral Krishna Bhajan 2025 | Mahila Satsang Mandal | Bhakti Bhajan

💐દક્ષાબેન સરસ ભજન લાવ્યા💐રાધા રૂપાળી મારી રાધા 💐 લખેલું છે

💐દક્ષાબેન સરસ ભજન લાવ્યા💐રાધા રૂપાળી મારી રાધા 💐 લખેલું છે

Джем – લખેલું છે 🌹આ વર્ષ નું લેટેસ્ટ ભજન 🌹 કનૈયો પોકારે રાધા રાધા🌹

Джем – લખેલું છે 🌹આ વર્ષ નું લેટેસ્ટ ભજન 🌹 કનૈયો પોકારે રાધા રાધા🌹

🌷લખેલું છે 🌷સાખી સાથે સુંદર ભજન

🌷લખેલું છે 🌷સાખી સાથે સુંદર ભજન

Жириновский предсказал, когда завершится война в Украине —и всё идёт по его плану!

Жириновский предсказал, когда завершится война в Украине —и всё идёт по его плану!

Full Episode ll ઘરે ઘરે માટી ના ચુલા l Gujarati short film l Gujarati Family Drama l Gujarati Natak

Full Episode ll ઘરે ઘરે માટી ના ચુલા l Gujarati short film l Gujarati Family Drama l Gujarati Natak

લખેલું છે 🌹 સુપર.. નવો રાગ 🌹નવા નવા ભજન 🌹

લખેલું છે 🌹 સુપર.. નવો રાગ 🌹નવા નવા ભજન 🌹

લખેલું છે 🌷🌷ચાલો કાના સાથે વિમાનમાં બેસીએ

લખેલું છે 🌷🌷ચાલો કાના સાથે વિમાનમાં બેસીએ

Найкращі Українські  пісні 🇺🇦

Найкращі Українські пісні 🇺🇦

ભજન નીચે લખ્યું છે.મમતા રાઠી.ભજન  સાંભળીને ખુશ થઈ જશો.કાનાની ગોપી ઘરડીનું ભજન છે.શ્રી સખીભજન મંડળ.

ભજન નીચે લખ્યું છે.મમતા રાઠી.ભજન સાંભળીને ખુશ થઈ જશો.કાનાની ગોપી ઘરડીનું ભજન છે.શ્રી સખીભજન મંડળ.

નવું ભજન 🌹કૃષ્ણ કનૈયો મારો દલડું લઈ ગયો 🌹 લખેલું છે

નવું ભજન 🌹કૃષ્ણ કનૈયો મારો દલડું લઈ ગયો 🌹 લખેલું છે

🌺બડા પ્યારા પ્યારા હે મેરા કુંવર કનૈયા🌺👉(ભજન  લખેલું છે)👈

🌺બડા પ્યારા પ્યારા હે મેરા કુંવર કનૈયા🌺👉(ભજન લખેલું છે)👈

🌷ભજન લખેલું છે 🌷મારું મનડું ભજન માં ડોલે છે (ધરતી ભજન મંડળ) વડોદરા-૯૮૨૫૧૬૧૯૪૮

🌷ભજન લખેલું છે 🌷મારું મનડું ભજન માં ડોલે છે (ધરતી ભજન મંડળ) વડોદરા-૯૮૨૫૧૬૧૯૪૮

ઘૂઘરા બંધાવી બજારમાં નચાવે જો તોય વાલા ને મીરા વાલી લાગતી( નીચે લખેલું છે

ઘૂઘરા બંધાવી બજારમાં નચાવે જો તોય વાલા ને મીરા વાલી લાગતી( નીચે લખેલું છે

તારો નંબર લગાવી દીધો-જોડી દીધો | વાહ જોરદાર સુહાનીબેન નું ભજન |#gujaratibhajan,#ગુજરાતીભજન,#number

તારો નંબર લગાવી દીધો-જોડી દીધો | વાહ જોરદાર સુહાનીબેન નું ભજન |#gujaratibhajan,#ગુજરાતીભજન,#number

લખેલું છે 🌻નવા વર્ષનું🌻 નવું ભજન સાખી ્્્્્ કનૈયા યાદ તારી આવે🌻

લખેલું છે 🌻નવા વર્ષનું🌻 નવું ભજન સાખી ્્્્્ કનૈયા યાદ તારી આવે🌻

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]