ઓપરેશન કરવા માટે 1 લાખ ક્યાંથી લાવું ???
Автор: mahipatsinh chauhan official
Загружено: 2022-10-22
Просмотров: 137386
#1 લાખ નો ખર્ચ ક્યાંથી લાઉં ????
#મારા_બાળકનો_પગ_બચાવીલો_મહિપતસિંહ!!
ઘરની દીવાલ પડતા બાળક દબાયો જેમાં એના ડાબા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી
સિવિલ માં વ્યવસ્થિત સારવાર ના મળતા પ્રાઇવેટ દવાખાને લઇ ગયા પરંતુ ત્યાં પણ 1 લાખ માંગતા હતાશ પરિવાર આપણા સંકુલે આવ્યું
જે ની તાત્કાલિક ખેડા ખાતે આવેલ વેદ હોસ્પિટલ માં દાખલ કરેલ અને ત્યાંના માલિક ડો વૈભવ પટેલ ઘ્વારા આખું ઓપરેશન મફત કરી આપવાની વાત કરી
#માનવતા_ની_મહેક
ખુબ ખુબ આભાર ડો વૈભવ પટેલ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: