Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Bhagyshali Bhajanma Aavo - DHUN - Hiral Prajapati - ભાગ્યશાળી ભજનમાં આવો

Автор: Kp Studio

Загружено: 2026-01-08

Просмотров: 11054

Описание:

Kp Studio Presents...

Bhagyshali Bhajanma Aavo - DHUN - Hiral Prajapati - ભાગ્યશાળી ભજનમાં આવો

Singer: Hiral Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Vp Digital Studio Botad
Editing: Studio Lights View
Disign: Kaushal Prajapati
Light : Nilkanth Light Botad
Lable: Kp Studio

Lyrics :

ભાગ્યશાળી ભજન માં આવોને.......
પુણ્યશાળી ભજન માં આવો ને.......

ત્યાં તો ભક્તિ નું ભાણુ પીરસાય... ભજનમાં આવો ને..
ભાગ્યશાળી ભજન માં આવોને

મીરાંબાઇ ભજન માં આવે છે....
તેના ઝેર પીવે છે ભગવાન....ભજન માં આવો ને...
ભાગ્યશાળી ભજન માં આવોને

નરસિંહ મહેતા ભજન માં આવે છે......
તેની હૂંડી સ્વીકારે ભગવાન...ભજન માં આવો ને...
ભાગ્યશાળી ભજન માં આવોને.......

શાબરીબાઈ ભજન માં આવે છે...
તેના બોર આરોગે ભગવાન...ભજન માં આવો ને...
ભાગ્યશાળી ભજન માં આવોને.......

શકુબાઈ ભજન માં આવે છે...
તેના પાણી ભરે છે ભગવાન...ભજન માં આવો ને...
ભાગ્યશાળી ભજન માં આવોને.......

ભક્ત શ્રાવણ ભજન માં આવે છે....
ત્યાં તો માબાપ ની સેવા થાય...ભજન માં આવો ને..
ભાગ્યશાળી ભજન માં આવોને.......

સર્વે ભક્તો ભજન માં આવે છે...
ત્યાં તો કનૈયાની ધૂન ગવાય...ભજન માં આવો ને...
ભાગ્યશાળી ભજન માં આવોને.......
_______________________________________________

Please Do Like, Share and Subscribe.
#Bhajan #Dhun #HiralPrajapatiDhun #kiranprajapatibhajan #rambhajan #Kirtan #Satsang #prachin #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #JanmashtamiSpecial #KrishnaJanmashtami #RadheKrishna #Shamliyo #ShamaliyoAavya
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#KpStudioOfficial #KiranPrajapati
#KiranPrajapatiOfficial
#KiranPrajapatiNewSong
#KPStudioOfficial

▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you

આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video

Bhagyshali Bhajanma Aavo - DHUN - Hiral Prajapati - ભાગ્યશાળી ભજનમાં આવો

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Toral Kahe Char Jugni Vat Jesal  - DHUN - Kiran Prajapati - તોરલ કહે ચાર જુગની વાત જેસલ

Toral Kahe Char Jugni Vat Jesal - DHUN - Kiran Prajapati - તોરલ કહે ચાર જુગની વાત જેસલ

Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN

Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN

કથા ફક્ત સાંભળવા માટે નથી, જીવનમાં ઉતારવા માટે હોય છે...|Jignesh dada

કથા ફક્ત સાંભળવા માટે નથી, જીવનમાં ઉતારવા માટે હોય છે...|Jignesh dada

Kana Rit Ma Jara Re | Saroj Thakor | Gujarati Prachin Bhajan | કાના રીતમાં જરા રે |

Kana Rit Ma Jara Re | Saroj Thakor | Gujarati Prachin Bhajan | કાના રીતમાં જરા રે |

મારા ભજનમાં આવો એકવાર (રેણુકા પટેલ ) | Mara Bhajan Ma Aavo Ek Vaar | કીર્તન લખેલું છે

મારા ભજનમાં આવો એકવાર (રેણુકા પટેલ ) | Mara Bhajan Ma Aavo Ek Vaar | કીર્તન લખેલું છે

18 જાન્યુઆરી 2026 મૌની અમાવસ્યા વ્રત કથા મહાત્મય | Mauni Amavasya 2026 | Darsh Amavsya 2026 | Amas

18 જાન્યુઆરી 2026 મૌની અમાવસ્યા વ્રત કથા મહાત્મય | Mauni Amavasya 2026 | Darsh Amavsya 2026 | Amas

Bhajan Badi Talvar - DHUN - Kiran Prajapati - ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા

Bhajan Badi Talvar - DHUN - Kiran Prajapati - ભજન બડી તલવાર રાધે રાધે ગોવિંદા

Lilo Lilo Mahadevjino Piplo - DHUN - Kiran Prajapati

Lilo Lilo Mahadevjino Piplo - DHUN - Kiran Prajapati

Bhakti Karvani Bhulay Gay - DHUN - Kiran Prajapati - ભક્તિ કરવાની ભુલાય ગઈ

Bhakti Karvani Bhulay Gay - DHUN - Kiran Prajapati - ભક્તિ કરવાની ભુલાય ગઈ

રામ મને ઘડીએ ઘડીએ સંભાળે (કરુણ કીર્તન ) | Ram Sita Nu Kirtan | કીર્તન લખેલું છે

રામ મને ઘડીએ ઘડીએ સંભાળે (કરુણ કીર્તન ) | Ram Sita Nu Kirtan | કીર્તન લખેલું છે

Kiran Prajapati - DHUN MANDLI - NON-STOP - Ho Valida - Janmashtami Special - હો વાલીડા

Kiran Prajapati - DHUN MANDLI - NON-STOP - Ho Valida - Janmashtami Special - હો વાલીડા

કોઈ કહેતું નથી! સૂર્યને જળનું રહસ્ય...|Jignesh dada

કોઈ કહેતું નથી! સૂર્યને જળનું રહસ્ય...|Jignesh dada

Morari Aavya Mangva - DHUN - Kiran Prajapati - બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માંગવા

Morari Aavya Mangva - DHUN - Kiran Prajapati - બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માંગવા

Gujarati Nonstop Bhajan | Ram Tari Maya Part-2|Farida meer || Ram Audio

Gujarati Nonstop Bhajan | Ram Tari Maya Part-2|Farida meer || Ram Audio

DEVANGI AMAR MAA NI CHUNDADI - Kiran Prajapati - DHUN MANDALI

DEVANGI AMAR MAA NI CHUNDADI - Kiran Prajapati - DHUN MANDALI

માળા ના પંખી સીતારામ બોલે | Mala Na Pankhi Sitaram Bole | સંભાળવા જેવું કીર્તન લખેલું છે

માળા ના પંખી સીતારામ બોલે | Mala Na Pankhi Sitaram Bole | સંભાળવા જેવું કીર્તન લખેલું છે

ટોપ 15 ધૂન મંડળીના નોનસ્ટોપ ભજન | 15 NonStop Satsangi Kirtan | રેણુકા પટેલના બેસ્ટ  ભજન 2026

ટોપ 15 ધૂન મંડળીના નોનસ્ટોપ ભજન | 15 NonStop Satsangi Kirtan | રેણુકા પટેલના બેસ્ટ ભજન 2026

MIRA UGHADO DELI NA DARVAJA | મીરા ઉઘાડો ડેલી ના | DHUN MANDALI | MIRA BHAJAN | KIRAN PRAJAPATI

MIRA UGHADO DELI NA DARVAJA | મીરા ઉઘાડો ડેલી ના | DHUN MANDALI | MIRA BHAJAN | KIRAN PRAJAPATI

DWARKA NO NATH TULSI NA PAANDADE TOLAAYO - Kiran Prajapati - DHUN MANDALI

DWARKA NO NATH TULSI NA PAANDADE TOLAAYO - Kiran Prajapati - DHUN MANDALI

Hu Ubhiti Vanravanni Vat Jo - DHUN - Hiral Prajapati - હું ઉભીતી વનરાવનની વાટ જો

Hu Ubhiti Vanravanni Vat Jo - DHUN - Hiral Prajapati - હું ઉભીતી વનરાવનની વાટ જો

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com