Siddhachal Bolave Che | Giriraj | Aadinath | Jayshreeben | Manan Sanghvi | Jainam Mehta
Автор: Manan Sanghvi Official ™️
Загружено: 2025-07-25
Просмотров: 83766
શ્રી જૂન ડીસા તીર્થ નિવાસી
શાંતા બેન કાંતિલાલ સ્વરૂપચંદ શાહ પરિવાર ના વિપુલ ભાઈ તથા અલકા બેન ને સન્નમાર્ગે સુકૃત કર્વાના મનોરથ થયા અને પોતાના કુટુંબ ના રત્ન એવા
પ.પૂ .આ.ભ. શ્રી યુગપ્રભ સૂરીશ્વરજી મહારાજા , પ.પૂ. આ.ભ. શ્રી સંયમપ્રભસૂરીશ્ર્વરજી મહારાજા અને
પ.પૂ. પંન્યાસ શ્રી પ્રશમપ્રભ વિજયજી ગણિવર્ય ;
ના માર્ગદર્શન મા વધુ મા વધુ લાભ સેમા મળે !! તે જાણી ને :
શ્રી શત્રુંજય મહાતીર્થ માં ચાતુર્માસ અને ઉપધાન તપ કરાવવાનો મનોરથ થયા અને તે મનોરથ ને સાકાર કર્યા છે અને એ નિમિતે આ ગીત
સિદ્ધાચલ બોલાવે છે ની રચના કરવા માં આવી છે.
—————————————————
LYRICS: Jayshree ben Kothari
Singer: Manan Sanghvi
Music: Jainam Mehta
Graphics : Shrey Sanghvi
Special thanks :Satva Shah
—————————————————
: શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ પ્રસંગે :
શ્રી સીમંદર નિજ મુખે, જેનો મહિમા ગાવે છે,
સૂરજ – ચાંદ ને તારલિયા,નિશદિન શીશ નમાવે છે ,
રિમ્ ઝિમ્ રિમ્ ઝિમ્ જલધારા, સંદેશો એ લાવે છે ,
સુણજો...… સસનેહી પ્યારા !
સિદ્ધાચલ બોલાવે છે….
લીલી લીલી કંદરા , કોયલ કેલિ કરે
ભક્તો ને દેખી અહીં , હૈયે રે હેલી ચઢે
ગિરિ ના સોપાને, ગિરિ ના ગુણગાને…..
ઝૂમી ઉઠે સૌના રે મન, અલબેલા એ આલાપો ,અંતરને ડોલાવે છે… સુણજો...… સસનેહી પ્યારા !
સિદ્ધાચલ બોલાવે છે….
ધર્મ મહા "યુગ" માં, મન ને 'શાંતા' મળે
"સંયમ" ના રંગ માં, આતમ 'કાંતિ' કરે
પ્રીતિ "પ્રશમ"ની, પ્રભુ વચનની....ઞૂમી ઉઠે સૌના રે મન……
જનમ જનમના પાપોની, જંજીરો તોડાવે છે… સુણજો...… સસનેહી પ્યારા !
સિદ્ધાચલ બોલાવે છે…..
"વિપુલ" ભાવો ભરી, રહીએ ચોમાસું અહીં
જીવન નો 'જય' કરી ,
જાવું છે ભવથી તરી જન્મ સફળ ભયો, સિદ્ધિગિરી મળ્યો .....ઝુમી ઉઠે સૌના રે મન……
દૂર દૂરથી ઋષભજી, ભક્તો ને દોડાવે છે…. સુણજો...… સસનેહી પ્યારા !
સિદ્ધાચલ બોલાવે છે…..
|| શાંતિ જિનેશ્વર સોળમા સોલ કષાય કરી અંત ;
તે તીર્થેશ્વર પ્રણમીયે ચાતુર્માસ રહંત ||
—————————————————
Original song credits
Song name - Kaun Tujhe
Singer - Palak Muchhal
Music - Amaal Malik
Produced by - T-Series
—————————————————
DISCLAIMER: This Following Audio/Video is Strictly meant for Promotional Purpose. We Do not Wish to make any Commercial Use of this & Intended to Showcase the Creativity Of the Artist Involved.
The original Copyright(s) is (are) Solely owned by the Companies/Original-Artist(s)/Record-label(s).All the contents are intended to Showcase the creativity of the artist involved and are strictly done for promotional purpose.
*DISCLAIMER: As per 3rd Section of Fair use guidelines Borrowing small bits of material from an original work is more likely to be considered fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: