મેમાન આવે ત્યારે મોઢું બગાડે ( સમજવા જેવું માર્મિક કીર્તન)લખેલું છે
Автор: Bhavika Na Bhajan
Загружено: 2026-01-06
Просмотров: 22684
મેમાન આવે ત્યારે મોઢું બગાડે ( સમજવા જેવું માર્મિક કીર્તન)લખેલું છે @Bhavikanabhajan Dhun Mandal
મીઠી લાગે પારકા રોટલાની કોર
જગતમાં જોયા એવા દાનતના ચોર
મહેમાન આવે ત્યારે મોઢું બગાડતા
સામો મળે ત્યારે છાતી ફુલાવતો
પારકાની ઘેર ચાલે જીભડીનું જોર
જગતમાં જોયા એવા દાનતના ચોર
દેખાવમાં લાગે જાણે કર્ણ જેવા દીકરા
માંગવા આવે ત્યારે પરખાવે ઠીકરા
આંગણામાં ઉડાડે ચણતા મોર
જગતમાં જોયા એવા દાનતના ચોર
પોતાના દોષ એને જરીએ ન લાગે
બીજાના દોસ્ત મોટા ડુંગર જેવા લાગે
પોતે એક ડાયોને બીજા બધા ઢોર
જગતમાં જોયા એવા દાનતના ચોર
ગરજ પડે ત્યારે સીધો અને સાદો
ગરજ મટીયા પછી આડો ના ઉતરે
મનનો મેલો ને હૈયાનો કઠોર
જગતમાં જોયા એવા દાનતના ચોર
#gujaratikirtan #gujaratibhajan #dhun #લખેલા_ભજન_કીર્તન_ધૂન #dhun #dhunmandal
#bhavikanabhajan #shreekrishn #shreeram #ramapir #lyrics#bhavika #કીર્તન #ધૂન #dhunlakheli #srdhanjalikirtan #kanudanakirtan #mahadev #bholenath #shiv #sorts
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: