Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Jagat Ma Ekaj Janamyo Re || જગત માં એક જ જનમ્યો રે ||

Автор: Jaydeep Kanabar

Загружено: 2021-04-18

Просмотров: 64772

Описание:

Music/Singer : Jaydeep Kanabar
Composer : Jaydeep Kanabar
Lyrics : Kavi Dula Bhaya 'Kaag'
Record : Home Studio(Nके Music)
_________________________________________

કવિ શ્રી દુલા ભાયા "કાગ" ની ખુબ જ જાણીતી અને સુંદર રચના...જે ગુજરાતી સાહિત્ય માં આગવુ સ્થાન ધરાવે છે, તેને થોડા અલગ અંદાજ માં પ્રસ્તુત કરી છે..

_________________________________________
Now You Can Listen this Song On All These streaming platforms

👉Jagat Ma Ek j Janamyo Re

🎵Gaana : https://gaana.com/album/jagat-ma-ek-j...

🎵Apple Music :

🎵Jiosaavan : https://www.jiosaavn.com/song/jagat-m...

🎵Spoify :

🎵AmazonMusic : https://music.amazon.in/albums/B09MNG...

🎵Wynk : https://open.wynk.in/nZoKU3azwlb

🎵Resso : https://m.resso.app/ZSeAFd9wv/

_____________________________________

👉To Set This As Your CallerTunes
Jagat Ma Ek j..

📱Airtel (V Code) : 009180100004

To Set Hello Tunes Dial The Code:
📱Airtel : 5432118014172

📱BSNL: To Set Dialer Tunes Sms
BT(Code)to56700
Bsnl(E) : 12817837
Bsnl(S) : 12817837

📱Idea/Vodafone : 12817837
To Set Dialer Tunes Dial 537+Code :

Vodafone Clip ID : 15598262

________________________________

You Can Follow Me On :

  / jaydeep.kanabar.391  

  / jaydeep_kanabar_official  

_________________________________________

જગતમાં એક જ જનમ્યો રે કે જેણે રામને ઋણી રાખ્યા

રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા
ન કરી કદીએ ઉઘરાણી જેમ (૨) સામા ચોપડા ન રાખ્યા ..

માંગણ કેરા વેણ હરખથી, કોઈને મોઢે ન ભાખ્યા
અસીમ કૃપાથી સુખે સંસારી (૨) સ્વાદ ભર્યા નવ ચાખ્યા ..

હરીએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતીડાં મોઢામાં નાખ્યા
મોતીડાં કરડી એણે માળા જ ફેંકી(૨)તાગડા તોડી નાખ્યા ..

રામના સઘળાં કામ કર્યા ને, બેસણા બારણે રાખ્યા
રાજસત્તાના ભડકા ભાળ્યા(૨) ને એણે ધૂળમાં ધામા નાખ્યા ..

અંજની માતની કુંખ ઉજાળી, નિત રખોપા રાખ્યા
ચોકી રામની કદીએ ન છોડી(૨)ઝાંપે ઉતારા રાખ્યા ..

“કાગ” કે બદલો ક્યારે ન માગ્યો, પોરષ કદીએ ન ભાખ્યા
જેણે બદલો લીધો એના(૨) મોઢા પડી ગયા ઝાંખા ..

#રામનેઋણીરાખ્યા #કવિદુલાભાયાકાગ
#GujaratiSahitya #KaviKaag #Hanuman #LokGeet #HanumanJayanti

Jagat Ma Ekaj Janamyo Re || જગત માં એક જ જનમ્યો રે ||

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Ram Raksha Stotram || श्रीरामरक्षास्तोत्रम् || Full Audio by Jaydeep Kanabar

Ram Raksha Stotram || श्रीरामरक्षास्तोत्रम् || Full Audio by Jaydeep Kanabar

रामरक्षास्तोत्रम् अर्थ सहित || Ramraksha Stotram || Jaydeep Kanaabar

रामरक्षास्तोत्रम् अर्थ सहित || Ramraksha Stotram || Jaydeep Kanaabar

✨🙏આપડે તો છેલ્લો જન્મ થઈ ગયો.પ્રમુખસ્વામી મહારાજના મુખેથી.🙇

✨🙏આપડે તો છેલ્લો જન્મ થઈ ગયો.પ્રમુખસ્વામી મહારાજના મુખેથી.🙇

જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં | Hanuman Bhajan | Hemant Chauhan Official

જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં | Hanuman Bhajan | Hemant Chauhan Official

જીવું છું રસીલા તારા મુખડા ને જોતી Jivu Chu Rasila Tara Mukhda Ne Joti Bhajan | Swaminarayan Kirtan

જીવું છું રસીલા તારા મુખડા ને જોતી Jivu Chu Rasila Tara Mukhda Ne Joti Bhajan | Swaminarayan Kirtan

'Vijali Na Chamkaare' says Ganga Sati

'Vijali Na Chamkaare' says Ganga Sati

Jagat Ma Ekaj Janamyo Jene Ram Ne Runi Rakhya - Suresh Raval - Gujrati Devotional Bhajan

Jagat Ma Ekaj Janamyo Jene Ram Ne Runi Rakhya - Suresh Raval - Gujrati Devotional Bhajan

Gangasati Na Bhajan - મેરુ તો ડગે પણ જેના | Meru To Dage Pan Jena | Superhit Bhajan |Kiran Prajapati

Gangasati Na Bhajan - મેરુ તો ડગે પણ જેના | Meru To Dage Pan Jena | Superhit Bhajan |Kiran Prajapati

KrishnaShtkam || कृष्णाष्टकम्  || #श्रियाऽऽश्लिष्टोविष्णुः || Jaydeep Kanabar

KrishnaShtkam || कृष्णाष्टकम् || #श्रियाऽऽश्लिष्टोविष्णुः || Jaydeep Kanabar

RAM NE RUNI RAKHYA | GOPAL SADHU . SANTVANI HD 2021

RAM NE RUNI RAKHYA | GOPAL SADHU . SANTVANI HD 2021

Jagat Ma Ekaj - Dhanan Mahel Dhrujavyo - Anjani No Jayo

Jagat Ma Ekaj - Dhanan Mahel Dhrujavyo - Anjani No Jayo

107 | Talk Show | Jagdish Mehta એ જણાવ્યું  કોળી V/S આહિરના ઝગડામાં ફાયદો કોને  | Mayabhai Ahir

107 | Talk Show | Jagdish Mehta એ જણાવ્યું કોળી V/S આહિરના ઝગડામાં ફાયદો કોને | Mayabhai Ahir

Hanuman Chalisa - Hak Mari Hanuman Ji - Jai Jai Bajrang

Hanuman Chalisa - Hak Mari Hanuman Ji - Jai Jai Bajrang

गीत गोविंदम हिंदी अर्थ सहित । श्रित कमलाकुच । Geet Govind । ​⁠@yogirajmanoj

गीत गोविंदम हिंदी अर्थ सहित । श्रित कमलाकुच । Geet Govind । ​⁠@yogirajmanoj

માછલી વિયાણી દરીયાને બેટ - HARI BHARWAD - Machhali Viyani Dariya Ne Bet - Shravan Bhajan

માછલી વિયાણી દરીયાને બેટ - HARI BHARWAD - Machhali Viyani Dariya Ne Bet - Shravan Bhajan

હિતેશ અંટાળા ફુલ કોમેડી શતામૃત મહોત્સવમાં ગુજરાતી હાસ્ય દરબાર

હિતેશ અંટાળા ફુલ કોમેડી શતામૃત મહોત્સવમાં ગુજરાતી હાસ્ય દરબાર

Shri Nandkumarashtkam ||श्रीनंदकुमाराष्टकम्  || Jaydeep Kanabar

Shri Nandkumarashtkam ||श्रीनंदकुमाराष्टकम् || Jaydeep Kanabar

Akhand Ram Dhun - Shri Ram Jai Ram Jai Jai Ram - अखंड राम धुन - श्री राम जय राम जय जय राम

Akhand Ram Dhun - Shri Ram Jai Ram Jai Jai Ram - अखंड राम धुन - श्री राम जय राम जय जय राम

MARI MAATA NE TOLE KOI NA AAVE - HEMANT CHAUHAN || PURSHOTAM DAS - SHAMJI BAROT

MARI MAATA NE TOLE KOI NA AAVE - HEMANT CHAUHAN || PURSHOTAM DAS - SHAMJI BAROT

Bhaj Govindam || Charpat Panjarika Stotra || Jaydeep Kanabar

Bhaj Govindam || Charpat Panjarika Stotra || Jaydeep Kanabar

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com