ફટાણું 🌷જોરદાર 👌સાંભળવા જેવું સાચા સોનાનું ઘડેલું મારું ઝાંઝરું comedy 🤣 wedding song
Автор: Rajni Voice Gujarati
Загружено: 2025-01-23
Просмотров: 36847
ફટાણું 🌷જોરદાર 👌સાંભળવા જેવું સાચા સોનાનું ઘડેલું મારું ઝાંઝરું comedy 🤣 wedding song
લગ્ન ગીત ફટાણા :-
સાચા સોનાનું ઘડેલું મારુ ઝાંઝરુ રે
ઝાંઝર દિપાલી ને પેરાવો
મારુ ઝાંઝરુ રે
વાંદરી વનડીએ જઈ ખખડાવે
મારુ ઝાંઝરુ રે
સાચા સોની નું ઘડેલું મારું ઝાંઝરુ રે
ઝાંઝર શિલ્પાને પહેરાવો
મારું ઝાંઝરું રે
છછુંદર ચૂલે જઈ ખખડાવે
મારુ ઝાંઝરું રે
સાચા સોનાનું ઘડેલું મારુ ઝાંઝરુ રે
ઝાંઝર પાયલને પહેરાવો
મારું ઝાંઝરું રે
કુતરી બજારે જઈ ખખડાવે
મારુ ઝાંઝરું રે
સાચા સોનાનું ઘડેલું મારુ ઝાંઝરુ રે
ઝાંઝર મહેકને પહેરાવો
મારું ઝાંઝરુ રે
ગધેડી ઉકરડે જઈ ખખડાવે
મારુ ઝાંઝરું રે
સાચા સોનાનું ઘડેલું મારુ ઝાંઝરુ રે
ઝાંઝર દિવ્યાને પહેરાવો
મારું ઝાંઝરુ રે
સાંઢીયો રણમાં જઈ ખખડાવે
મારુ ઝાંઝરું રે
સાચા સોનાનું ઘડેલું મારુ ઝાંઝરુ રે
ઝાંઝર સંગીતા ને પહેરાવો
મારો ઝાંઝરુ રે
ખૂંટ્યો વાડમાં જઈ ખખડાવે
મારુ ઝાંઝરું રે
સાચા સોનાનું ઘડેલું મારુ ઝાંઝરુ રે
ઝાંઝર નયના ને પહેરાવો
મારો ઝાંઝરુ રે
મીંદડી સીકે જઈ ખખડાવે
મારુ ઝાંઝરું રે
સાચા સોનાનું ઘડેલું મારુ ઝાંઝરુ રે
ઝાંઝર ભૂમિ ને પહેરાવો
મારો ઝાંઝરુ રે
ભૂંદરી ઉકરડે જય ખખડાવે
મારુ ઝાંઝરું રે
સાચા સોનાનું ઘડેલું મારુ ઝાંઝરુ રે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: