🌷ભજન લખેલું છે 🌷પ્રેમથી પધારો તમે કિતઁન માં(ધરતી ભજન મંડળ) વડોદરા
Автор: Jayshree Raj
Загружено: 2025-03-29
Просмотров: 27345
પ્રેમથી પધારો તમે કિર્તન માં
કીર્તન માં તમે કીર્તન માં. (૨)
ભાવથી પધારો તમે કિર્તન માં
કીર્તન માં તમે કીર્તનમાં
સત્સંગ મોટુ ધામ છે
આ કરવા જેવું કામ છે
પ્રેમથી પધારો તમે કિર્તન માં...
કીર્તન માં તમે કીર્તન માં
મોંઘો મળ્યો માનવ નો અવતાર
ભાવ કરીને ભજીલો કિરતાર
ભક્તિ કરો. ભાવ જળ તરો
સત્સંગ મોટુ ધામ છે
આ કરવા જેવું કામ છે
પ્રેમથી પધારો....
ભાવ થી પધારો...
તન તંબુરાનો સાધી લેજો તાર
ઢોલક સાથે મંજીરા કરતાલ
ભક્તિ કરો. ભવજળ તરો
સત્સંગ મોટુ ધામ છે
આ કરવા જેવું કામ છે
પ્રેમથી પધારો તમે....
ભવ સાગરથી કરવા બેડો પાર
સખીઓ ભાથુ ભરી લેજો તૈયાર
ભક્તિ કરો ભવજળ તરો
સત્સંગ મોટુ ધામ છે
આ કરવા જેવું કામ છે
પ્રેમથી પધારો તમે.....
ભાવથી પધારો તમે....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: