Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ભજન નીચે લખ્યું છે.અલકા ગોહિલ વાહ સુંદર ભજન ભકિતમય સાંભળજો.આનંદ થશે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.

Автор: pinal patel

Загружено: 2025-11-12

Просмотров: 1795

Описание:

શ્યામ મને ઘડી ઘડીએ સાંભળે રે.સરસ મઝાનુ ભજન છે અંત સુધી જોશો.આનંદ થશે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળ ને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય પણ subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ
9429196703
હર્ષા પટેલ 8401325541
-------------------- ભજન----------------
શ્યામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે (2)
સપનામાં શામળીયો દેખાય શ્યામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે
ઉઠતા સમરું સુંદીર શ્યામ ને રે
મારે અંગે આનંદ ઉભરાય શ્યામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે
વનમાં ગાવડી ચારવા વિચારે રે
તોય મારી આંખોથી અળગો ન થાય શ્યામ
મને ઘડીએ ઘડીએ સાંભળે રે
ન્હાતા નિર્મળ જમનાના નીરમાં રે
જીલતા જીલતા જાદવરાય શ્યામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે
ભોજન કરતા શામળીયો સાંભળે રે
કોળિયો કંઠમાં અટકાઈ જાય શ્યામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે
સેજમા સૂતા શામળીયો સાંભળે રે
ઉંઘમાં ઝબકીને જાગી જવાય શ્યામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે
કિર્તન કરતા શ્રી શ્યામ ના રે
આંખે આંસુડા છલકાય શ્યામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે
અંત સમયે આવજો મારે આંગણે રે
નેણે નીરખતા જીવડો જાય શ્યામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે
સખી મંડળ કહે કરજોડીને રે
તમે રહેજો રૂદીયાની પાસ શ્યામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે
કૃષ્ણ કનૈયા લાલ કી જય

ભજન નીચે લખ્યું છે.અલકા ગોહિલ વાહ  સુંદર ભજન ભકિતમય સાંભળજો.આનંદ થશે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ. જોરદાર કોમેડી ભજન સાંભળીને આનંદ થશે.અંત સુધી સાંભળજો.શ્રી સખીભજન મંડળ

પત્નીના પગ દબાવાવાળા પતિ આ વિડીયો ખાસ જોવે | Gujarati Varta | vastu tips |

"લાલો" ફિલ્મનું સ્વરચિત કોમેડી ગીત ||ગુજરાતી ફિલ્મ ||લાલો ||કૃષ્ણ ||શોભનાબેન ||laalo

આદુનો જાદુ | Aadu na Fayda | Ginger Benefits | Sur Studio Official | ઘરેલું ઉપચાર | આયુર્વેદિક નુસખો

જો તમે આ ફિલ્મ ન જોઈ હોય, તો તમે જીવનમાં કંઈપણ જોયું નથી | New Gujarati film 2025|Gujarati Movie 131

ભજન નીચે લખ્યું છે.અલકા ગોહિલ. સુંદર ભજન રણછોડરાયનું સાંભળીને દિલ ખુશ થઈ જશે.શ્રી સખીભજન મંડળ.વડોદરા

આવો બાયુ બોલો બાયુ રે જેશ્રીકૃષ્ણ🌹ચાલો ગોકુળમાં જોવાને જાયે કાન ગોપી..🌹કાને સોનારૂપાની સોપાટ સીતરીરે

મોક્ષદા એકાદશીની પાવન વ્રત કથા સાંભળી લો - જિંદગીમાં ક્યારેય ગરીબી નહીં આવે | Mokshda Ekadashi 2025

કાનુડો પ્લેનમાં બેસવા રિસાય છે 👉નીચે લખેલ છે તો આજે એને અમે પ્લેનમાં બેસાડ્યો તો  સુંદર ભજન છે

લખેલું છે 🌷શાંનતા બેન  નું  ભજન એટલે સાંભળવાનું મન થાય 🌷

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.વાહ વાહ  સુંદર ભજન લઈ ને આવ્યા છે અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ.

ડોસાની પાંચ લાલચુ વહુઓ॥ gujarati natak ॥ Doshani Panch Lalchu Vahuo॥ Rishikesh=2025

રેણુકા પટેલ ના બેસ્ટ નોનસ્ટોપ ધુનમંડળ ના ભજન | Best NonStop Kirtan 2025

હરે સીતા અંતે ધરતી માં શમાણા રાઘવ તારા રાજમાં.🙏 જય ભોલેનાથ..

કાનુડાનુ આ ભજન સાંભળવા નો આનંદ🥰આવી જશે 🌺રણછોડ તો એકનો એક Dwarkadhish new Bhajan Krishna kirtan 👇

જુવોને કેવું છે જગત મરેલાને ફૂલડાં ચડે છે💐લખેલુ ભજન💐||સંદેશા ભજન||રાહુલ ઠકકર

(ભજન લખેલ છે)🌺દેરાણી-જેઠાણીનું મસ્ત મજાનું કૉમેડી ભજન 🌺ખૂબજ સુંદર ભજન એકવાર જરૂર સાંભળજો👌👌#new

હિરાવાળાનું કોમેડી ગીત લખાણ સાથે - 12-35નો ગાળો રાખીઓ ભરતાં એનું ભાડું મોટા ફળિયા મેલીને સુરત આવ્યા

કાના તારી મોરલી ના સૂર બની જાઉં - ઉષ્મા બેન(કિર્તન લખેલું નીચે છે)

ભજન નીચે લખ્યું છે.મમતા રાઠી.પાંચ  દિવસ પૂંજા કેવી રીતે કરવી એનું ભજન છે.શ્રી સખીભજન મંડળ .વડોદરા

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]