નારી રત્નો ચૂડાના ગંગાબા swaminarayan nari ratno | Ganga Ba | swaminarayan Charitr
Автор: Swaminarayan Leela
Загружено: 2025-12-17
Просмотров: 1106
નારી રત્નો ચૂડાના ગંગાબા swaminarayan nari ratno | Ganga Ba | swaminarayan Charitr
તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏
સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય નારી ભક્ત ચરિત્ર ચુડા ગામના ગંગાબાનું છે. જેવું જ્ઞાતિએ કરીને હરિજન હતાં પરંતુ ભગવાનના ખૂબ સારા ભક્ત હતા. એ સમયમાં જ્ઞાતિના રિવાજોને કારણે હરિજન જ્ઞાતિને નીચી જ્ઞાતિ ગણતા. આથી ઉચ્ચ વર્ણના લોકો એમના સ્પર્શ ન કરતા અને તેમનો તિરસ્કાર કરતા. જયારે મહારાજ સભામાં બિરાજતા હતા ત્યારે ગંગાબા દૂર ઊભા રહીને દર્શન કરતા હતા. આથી મહારાજે તેમને સભામાં અન્ય સ્ત્રીઓની વચ્ચે બેસવાનું કહ્યું. તેથી અન્ય સ્ત્રીઓમાં જ્ઞાતિના રિવાજોને કારણે ખડભડાહટ થઈ ગયો. અત્યારે મહારાજે ભગવાનનો ભક્ત સર્વશ્રેષ્ઠ છે, જે ભગવાનની ભક્તિ કરે છે તે જ બધી રીતે શ્રેષ્ઠ છે તેવું સમજાવ્યું અને તેમના પૂર્વ જન્મ ની પણ વાત કરી વધુમાં જાણવા આ સંપૂર્ણ આખ્યાન સાંભળો.
સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું..
સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ.
આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે।
ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે।
આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે।
✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏
આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે.
🎧 Audio:
Original voice narration (my original voice).
🎨 Images:
AI-generated images (non-copyright).
#kalupurmandir #swaminarayankatha #swaminarayankirtan #swaminarayanchesta #swaminarayannariratna #swaminarayancharitra #bhujmandir #gadhpurmandir #swaminarayandhun #swaminarayanbhagwan #harikrushnamaharaj #vadtalmandir #swaminarayan #junagadhmandir #swaminarayanaarti
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: